મારું અંગ આપી દેવાયેલું,અવયવ
બીજાં અંગોમાં ઢળાયાં-બાળકે
મેળવી મારી આંખો,બીજાને
મારું હાર્દ, રોગિષ્ઠ ઉપાંગો
રહ્યાં, સૌમ્ય હવે.
મૃત્યુમાં હું પ્રતીક્ષા
મારો આત્મા આવવાની
જે હું કદાચ સરખા ભાગે વહેંચીશ
ભયભીત પડોશમાં.
મૃત્યુમાં હું માણસ અનુસરુ
યુવાન મારા પિતાથી
જિંદગીમાં હતો સદાકાળ.
મૃત્યુમાં હું માતા છું
જે બજાર વચ્ચે
જણ્યા નકારે.
મૃત્યુમાં છાયા ખોટાડી
મારી હેઠળ, ગર્ભસ્થ. મૃત્યુમાં
મારું વિદટન કરું અને યત્ન
મારો આત્મા શસ્ત્રક્રિયાથી કાઢવા;
એ નહીં છૂટે, નહીં જ;
મેં શોધ્યું નથી કોઈ અન્ય
જે આ આત્મા ઇચ્છે બનવા.
( માર્થા રહોડ્સ)૧૨/૧૩/૨૦૧૧
Elegy
My body given away, parts
flown to other parts—a child
receives my eyes, another
my heart, the diseased organs
remain, benign now.
In death I am waiting
for my soul to arrive
that I may divide it equally
among frightened neighbors.
In death I pursue a man
younger than my father
ever was in my life.
In death I am a mother
who disowns her children
in a market parking lot.
In death a ghost lies
under me, pregnant. In death
I unbury myself and try
to extract my soul surgically;
it will not release, will not;
I discover there is no one else
this soul wishes to be.
મૂળ કાવ્યનો મધુરો ભાવાત્મક અનુવાદ
દેહદાનની ખૂબ સુંદર રજુઆત
સાથે
ભાવનોના દાનની વાતો અદ્ભૂત છે!
જે તમારું નથી તે દાન કરવું જ યોગ્ય છે
મારો આત્મા શસ્ત્રક્રિયાથી કાઢવા;
એ નહીં છૂટે, નહીં જ;
મેં શોધ્યું નથી કોઈ અન્ય
તે પરમાત્માનું છે…
તેનામાં મળવાનું……………
જે આ આત્મા ઇચ્છે બનવા.
મિત્રો કવિતા કેવળ અભિવ્યક્તિ નથી શોધ પણ છે-આપણામાંથી બીજાંઓની અને પોતાની.અમેરિકન કવયિત્રિ
માર્થા રહોડ્સ જેના વિશે જ્હોન લોન્જેનબાક લખે છે-
“What is the difference, asks Martha Rhodes, between forgetting and being forgotten? Why do our most primal images of self-definition—the house, the childhood bedroom, the mother’s body—become more vaporous the more we speak? The poems of Mother Quiet don’t just ask these questions; they inhabit these questions. . . . ‘The inside of her mouth was black and airless,’ says Rhodes of the dead mother, and the image is at once a poet’s blessing and a poet’s curse. Weird, dark, hilarious, direct, otherworldly—these poems display a poet in command of every note the English language is capable of sounding. They will not be silenced: they are unforgettable.”
— James Longenbach
વાંચો એ સર્જકની આ કવિતા’શોકગીત’જ્યાં છે આ શબ્દો-
મારું અંગ આપી દેવાયેલું,અવયવ
બીજાં અંગોમાં ઢળાયાં-બાળકે
મેળવી મારી આંખો,બીજાને
મારું હાર્દ, રોગિષ્ઠ ઉપાંગો
રહ્યાં, સૌમ્ય હવે……કે ….મૃત્યુમાં હું માતા છું/ જે બજાર વચ્ચે/ જણ્યા નકારે….વગેરે @
http://himanshu52.wordpress.com/
( જ્યાં કવિતાને ઊંઘવા નથી દેવાતી )
આભાર, હિમાન્શુ.
I discover there is no one else
this soul wishes to be….
unique topic and nice depiction !
સુંદર કવિતાનો સુંદર અનુવાદ.
કાવ્યમાં મઝા અાવી.અનુવાદ ગમ્યો
very good translation..
Lata Hirani