ઠાઠડીઓ અવ્યા કરી
વધારેને વધારે
જેમ શહેરમાં પ્રેવેશતા
માર્ગચિહ્નો.
હજારો લોકો તાકી રહ્યાં છે
લાંબા પડછાયાની ધરતીને.
એક પૂલ સ્વયં બંધાય
હળુહળુ
સીધો અંતરિક્ષ તરફ. (અનુ.11-20-2011)
snow is falling
the funerals keep coming
more and more of them
like the traffic signs
as we approach a city.
thousands of people gazing
in the land of long shadow.
a bridge build itself
slowly
straight out in space.
(Tomas Trantromer-nobel prize 2011)
Advertisements
મિત્રો આજે લાભપાંચમ અને કવિતાનો લાભ લેવો એના જેવો આનંદ ક્યાં? મને મળ્યો
એવો તમને સમગ્ર વર્ષ મળ્યા કરે તે પ્રાર્થના સાથે બે કાવ્યો અને નોબેલ વિજેતાનું
એક અનુવાદિત કાવ્ય-બેવડો લાભ.માણો અને મણાવો
તો પછી, તારી બંધ આંખમાં જે પુસ્તક છે
એના વિશે કેમ મને કશી ખબર નથી ?……અથવા
અને હવે
તારા ઊંબરામાં નૃસિંહના નખમાંથી ટીપેટીપે
દદડું છું…….કે પછી નોબેલ કાવ્ય
ઠાઠડીઓ આવ્યા કરી/જેમ શહેરમાં પ્રવેશતા/માર્ગચિહ્નો……@
http://himanshupatel555.wordpress.com
https://himanshu52.wordpress.com
આભાર,હિમાન્શુ
( જ્યાં કવિતા સ્પ્રિંગ વૉટર છે પિવાય તેટલું પિવો અને પિવડાવો.)
સામાન્યરીતે વ્હાઇટ હેલોવિન હોતી નથી પણ આ વર્ષે મધર નૅચરે તેનૂ રુદ્ર સ્વરુપ બતાવ્યું અને વ્હાઈટ હેલાવિન થઇ ! વળી પરમદિવસે ફ્યુનરલમા જવાનું થયું પડતા સ્નોમા યાદ આવ્યું
Time’s going by?
Year after year, perhaps
passing, as snow’s falling,
like words in a poem?
Snow’s falling: snow’s falling.
Snow is falling, all is lost –
the whitened passers-by,
leaves’ startled showing,
the corners where roads cross.
અને આજે આ વાંચી આશ્ચર્યાનંદ
સુંદર કાવ્ય અને એટલો જ સુંદર અનુવાદ!
પ્રકૃતિનું વરવું રૂપનાં મનનીય દર્શન. આપની આ આગવી રીત માટે
શ્રી હિમાંશુભાઈ…અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)