Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2014

૧) ઘરગથ્થુ વિમાન-એક ઝેણકું

પાંખનો પડછાયો
સોફા પર
તેથી આ નથી ઝૂંપડી
કે તંબુ.આ છે
શહેરી આવાસ.

હું છું વિમાનચાલક
ઘરગથ્થું દ્રશ્ય પર
તરાપ મારતો.મારી
સમજણ ખરેખર
નથી’જીવંત વાસ્તવમાં’.
(૨૦૧૪) અનુ.૨-૧૫-૨૦૧૪

(વધુ…)

Advertisements

Read Full Post »

The first resurrection

The moth locked up all
winter in the strongbox.
mostly
mind after a while.
Flimsy scrap
of sky.Diligent
calm.
Like my father
without weight.The door
between us made of water.
Wake up,Daddy.
your cup.I’m calling.
the whole
thing at once-once
and for all.
[06 January 2014]
પુનરુત્થાન
જીવાત આખો હેમાળો
પટારામાં બંધ રહી.
બહુધા
મન ઘડીભર પછી.
ભૂરાશના ઉપરચોટિયા
કકડા.ખંતશીલ
અરવ.
મારા પપ્પા સમ
વજનહીન.દરવાજો
જળેબાંધ્યો અમારી વચ્ચે.
ઉઠો પપ્પા.
તમારો પ્યાલો.હું બોલાવું છું.
આખી હકિકતને
તત્કાલ-એકદા
અને કાયમ માટે.
(અનુ.જાન્યારી ૧૫,૨૦૧૪)
[Laura Kasischke (pronounced Ka-ZISS-kee) was raised in Grand Rapids, Michigan. She is the recipient of the National Book Critics Circle Award for Poetry, 2012.
She has published eight novels, two of which have been made into feature films—“The Life Before Her Eyes,”and “Suspicious River”—and eight books of poetry, most recently “Space, in Chains.”]

Read Full Post »