Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2014

એક દિવસ ઓળા જેવું એના દરવાજામાં દેખાયો.
એ કદાચ એનો પહેલો અને છેલ્લો યત્ન હતો.
હાથમાં ફૂલોનો ગુચ્છો,થોડાં ગુલાબ અને સેવંતી
પાછળ ચોખ્ખો ધૂમાડો ફૂંકાતો હતો
અને વિશ્વ દોરડા પર ઝૂલે છે.
સભાનપણે બીનરાજકીય અને ચળકતું.
ખર્ચાળ હતું,થોડું ગંભીર લશ્કરી હિલચાલ સમ અને
લોહિયાળ,પણ આનંદની મીટ નિયત
પલંગમાંની સ્ત્રૈણ ભવ્યતા પર મંડાયેલી છે.
કોઇએ કશી ચાલાકી કરી હોત
એ ક્ષણે એણે છાતી તાણી હોત.
ટ્કોરા અને પછી ફરીથી અને પાછાં ફરીથી.
થોડા વિવાદ પછી જણાયું
એ ખોટે ઘેર હતો!
માન્યામાં ના અવતું હસ્યો,સ્થાનિક વૃક્ષ પરથી
સરકી આવ્યો,બારીઓ ફરી બંધ કરાઇ
જલ્સામાંની સ્ત્રીઓએ મોઢું ફેરવી લીધું.
એને અરવ દોરીવી જવાયો
એક જીર્ણ માલવાહક વિશાળ નહેરમાં
અને લોકો ભૂલી ગયાં બધો કારભાર જેથી
એવું ફરી થાય નહીં.
૭/૬/૨૦૧૪

મૂળ ભાષામાં-
SJAKA’S KORTE FLIRT MET ROMANTIEK

Op een dag verscheen hij als verschijning aan haar deur.
Het moet zijn eerste en zijn laatste poging zijn geweest.
Bosje bloemen in de hand, wat rozen en chrysanten
schone rook blies uit de rookmachine achter hem
en bungelend aan touwen het heelal
bewust apolitiek en stralend.
Het had een cent gekost en flink wat logistiek
en bloedvergieten, maar zijn voorpret
richtte het vizier op het spektakel in haar bed.
Had men hem wat dan ook geflikt
op dat moment, standvastig was hij blijven staan.
Klopte aan en nog een keer en nog maar eens.
Wat bleek na enig overleg
hij stond voor het verkeerde huis!
Onderdanen gleden lacherig en ongelovig
uit de bomen, ramen werden weer gesloten
ook de dames van de drumband maakten rechtsomkeert.
Geruisloos werd hij weggeleid
een afgeleefde aak in een immens kanaal
en men vergat die hele zaak opdat dit nooit
en nooit weer zou gebeuren.

અંગ્રેજી અનુવાદ==
SHAKA’S BRIEF FLIRTATION WITH ROMANCE

One day he appeared at her door like an apparition.
It must have been his first and last attempt.
Bunch of flowers in his hand, some roses and chrysanths
clean smoke blowing out of the smoke machine behind him
and the universe dangling on ropes
consciously apolitical and shining.
It had cost a pretty penny, some serious logistics
and bloodshed, but his anticipatory pleasure
set its sights on the spectacle in her bed.
If anyone had tried to pull one over on him
at that moment, he would have stood his ground.
Knocked and then again and then again.
After some discussion it turned out
he was at the wrong house!
Laughing in disbelief, locals slid
down from the trees, windows were closed again
even the ladies from the drum band made an about turn.
He was led off silently
a decrepit barge in an immense canal
and people forgot about the whole business so that it
would never happen again.
(Alfred Schaffer,Netherlands, 1973)

Advertisements

Read Full Post »

અગાધ

મને યાદ છે પાતળો પ્રકાશનો લીસોટો કેવો
માર પલંગ પર પડ્યો પડદા વચ્ચેના પોલાણમાંથી,
એક ધાર મારાં પોપચે અડી જગાડે
બીજી એલ્સાને ગાલે ઠરેલી.

મારી સ્થગતિમાં
ચળકતી લીટીને તાકી રહ્યો
જે મારૂં ઉશીકું ચઢી હતી
ચાદર પર ટૂંકો પૂલ થઈ જવા,

એલ્સા,પણ,જાગી ગઈ
ચૂપચાપ મારા તરફ ફરતી,
ફરી ઉંઘી ગઈ
મારા ખભા પર.

પછી એક દિવસ પેલા પૂલ નીચે ચાલતી
જતી રહી.

હવે,સૂર્યથી,એક ઉનાળૂ સવારે
જગાડેલો,હું ત્યાં પડી રહ્યો,
શૂન્યવત
અન્ય તરફના અગાધના ભયથી.
૭/૬/૨૦૧૪

મૂળ ભાષામાં-
UÇURUM

Perdenin kenarından bir sabah
ince uzun bir ışık düştü yatağıma.
Bir ucu gözlerime değdi, uyandım.
Öbür ucu yanağındaydı Elsa’nın.

Hiç kımıldamadan bakarken ben,
yastığımdan aşağı kıvrılarak
çarşafta kısacık bir yol giden
o pırıltılı köprüye,

uyandı o da.
Ses çıkarmadan bu yana geçti,
başını omzuma yerleştirdi,
uyuyakaldı yine.

Sonra bir gün
yürüyüp gitti o köprüden.

Her yaz sabahı şimdi,
ne zaman uyandırsa güneş beni,
korkarım yastığımın yanıbaşındaki
o dipsiz uçuruma düşmekten.

અંગ્રેજી અનુવાદ
THE ABYSS

I remember how a narrow beam of light
fell on my bed through the gap by the curtain,
one end waking me up by touching my eyelids,
the other resting on Elsa’s cheek.

As I lay absolutely still,
staring at that luminous strip
that climbed down my pillow
to become a short bridge across the sheet,

Elsa, too, woke and
silently moving over to my side,
fell asleep again
on my shoulder.

Then one day she walked down that bridge
and was gone.

Now, awakened by the sun
on summer mornings, I lie there,
numb with fear
of the abyss on the other side.
(Roni Margulies,Turkey, 1955)

Read Full Post »

૧) પતંગિયાનું સ્વપ્ન
પતંગિયું ઊડે
અદ્રશ્ય રેખા પર
સાવ અડ્યું મારી દાઢીએ જ્યારે
પહેલી શિથિલતા માટે કૉફી પીતો હતો
ગઈ રાત્રિનું દુઃસ્વપ્ન ખંખેરવા
સૂર્યમાં
હું નિહાળું એને વાડ પર ફુદકતું
સ્વપ્નશી,બંદગી.
ગઇકાલે જ કીડો
સાંકડા કોશેટામાં કેદ થયો.
૭/૨૪/૨૦૧૪

A BUTTERFLY’S DREAM
A butterfly flying
On an invisible string
Almost touches my chin while I
Drink a nervous first coffee
To dispel nasty dreams of last night
In the sun
I see it dance over the fence
Dreamlike, a prayer.
Only yesterday a silkworm
Confined to a narrow cocoon.

( Sargon Boulus,Iraq, 1944–2007)

૨) ધર્મનો બુરખો
તમે અદ્વિતિય હો
અને તમારો બોધ અદ્વિતિય હોય
શા માટે તમે અમારું બાળપણ ટોરામાં અક્ષરાંકિત કર્યું
અને ગોસ્પેલમાં અમારું યૌવન વખાણ્યું
અંતિમ ગ્રંથમાંથી નાબૂદ કરવા?
શા માટે તમારું ઐક્ય મતભેદોમાં સ્વીકારે એને અમારામાંથી આકર્ષો છો
તમે અમારામાં શા માટે ગુણાવ છો,જ્યારે તમે એક અને અદ્વિતિય હો
૭/૨૪/૨૦૧૪

VEIL OF RELIGIONS
If you are One
and your teachings are One
why did you inscribe our infancy in the Torah
and adorn our youth in the Gospels
only to erase all that in your final Book?
Why did you draw those of us who acknowledge your oneness into disagreement
Why did you multiply in us, when you are the one and only One

( Amal al-Jubouri,Iraq, 1967)

૩) કેવી રીતે લખવું ચમત્કારિક કાવ્ય

ચમત્કારિક કાવ્ય લખવા કરતાં કશું સહેલું નથી.
જો તમારી પાસે સક્ષમ સંવેદન અને વ્યવસ્થિત ઇપ્સા હોય.
ખાતરી આપું છું એ અઘરું નથી.
દોરડું લઇ વાદળમાં બાંધો.
અને બીજો છેડો લબડતો રાખો.
બાળક જેવું, અંત સુધી દોરડું ચઢો.
અને અમારા તરફ પાછું ફેંકો.
મથવા દો તમ્ને શોધવા અને પછી,દરેક કાવ્યમાં.
૭/૨૫/૨૦૧૪
HOW TO WRITE A MAGICAL POEM

There is nothing easier than writing a magical poem.
If you have strong nerves and good intentions at least.
It is not that difficult I assure you.
Take a rope and tie it to a cloud.
And leave one end of it dangling.
Like a child, climb the rope to the end.
And throw it back to us.
And let us try to find you and then, in every poem.

(Fadhil al-Azzawi,Iraq, 1940)

Read Full Post »

શૈલી

પેલો રેલગાડી થાય.
પેલી સીસોટી થાય.
બન્ને ઉપડી જાય.

પેલો દોરડું થાય.
પેલી વૃક્ષ થાય.
બાન્ને હિંચકા ખાય.

પેલો સ્વપ્ન થાય.
પેલી પીંછું થાય.
બન્ને ઉડી જાય.

પેલો સેનાપતિ થાય.
પેલી સૈનિક થાય.
બન્ને યુધ્ધે ચઢે.

(દુનિયા મિખાઈલ,ઇરાક-૧૯૬૫)

મૂળભાષામાં–
ضمائر منفصل

هو يلعب قطارا ً
هي تلعب صفارة
هم يرحلون.

هو يلعب حبلاً
هي تلعب شجرة
هم يتأرجحون.

هو يلعب حلماً
هي تلعب ريشة
هم يطيرون.

هو يلعب جنرالاً
هي تلعب جيشاً
هم يعلنون الحرب.

અંગ્રેજી અનુવાદ–

PRONOUNS
He plays a train.
She plays a whistle.
They move away.

He plays a rope.
She plays a tree.
They swing.

He plays a dream.
She plays a feather.
They fly.

He plays a general.
She plays army.
They declare war.
(Dunya Mikhail,Iraq, 1965)

Read Full Post »

૧-યતિ
કશું નથી ત્યાં.અનુભવ નવેસર કરો ? વેદના ગુમાવે સમગ્ર પાર્થિવતા. સહેલાણીઓ વિખરાવાની ક્ષણે, લાગણી ઉદાસ થાય છે.આંખો સંકોચાય.ઠાલી ક્ષિતિજ.

એ નડતર નથી! શારીરિક આનંદ મૂલ્યહીન નથી.એ આત્માને અજવાળે સન્યાસીના દીવા સમ…
યુફ્રેટિસ કિનારે,તોફાની પવન પવિત્ર રાત્રિનો ભય યાદ કરાવે અને તમારી સ્વૈરવૃત્તિની ચળકતી નજર.

આહવાન સૂચવે થોડી છદ્મ કાલ્પનિકતા અચોક્કસ સંસ્મૃતિ ખળભળાવે.ધૈર્યથી તમે શબ્દને સત્તા સોંપો કવિતાનો વાણો ઉથલાવવા શ્વાસના વહન માટે.ફિકર નથી કે હિંસ્ત્ર પશુ સોબત માટે એમની બોડ છોડતા નથી.(અનુ,૭-૯-૨૦૧૪)
Habib Tengour
(Algeria, 1947)
CÉSURE – V.( અલ્જીરિયામાં બોલાતી ભાષામાં.)
Il n’y a rien. Renouveler l’expérience ? La douleur perd toute matérialité. Au moment de la levée du camp, le cœur se serre. L’œil se contracte. Un horizon vide.

Qu’à cela ne tienne ! Les plaisirs du corps ne sont pas vains. Ils illuminent l’âme comme le luminaire de l’ermite…
Sur l’Euphrate, les vents se déchaînent pour te rappeler l’épouvante d’une nuit sacrée et l’éclat de tes frasques.

L’évocation suggère quelques images voilées à l’assaut d’une mémoire incertaine. Avec patience, tu charges les mots de subvertir la trame du poème pour transmettre une respiration. Peu importe si les bêtes sauvages ne quittent pas leur tanière pour te tenir compagnie.

CAESURA – V.( અંગ્રેજી ભાષામાં)
There’s nothing. Renew the experience? The pain loses all materiality. At the moment of breaking camp, the heart grows heavy. The eye contracts. An empty horizon.

That’s no problem! The pleasures of the body are not futile. They illuminate the soul like the lamp of the hermit…
On the Euphrates, the winds are raging to remind you of the terror of a sacred night and the glare of your escapades.

The evocation suggests a few veiled images storming an uncertain memory. Patiently you put the words in charge of subverting the weft of the poem to transmit a breath. No matter that wild beasts do not leave their lairs to keep you company.

૨-વજનકાંટો

વજનકાંટો શારીરિક ઉષ્ણતામાને જળવાયો હતો
-એનાથી એ જીવંત હયાતી નથી બનતો
ધીરાણ ચામડી ખેંચ પ્રક્રિયા જણાવાઈ છે
તમે ઊભાં ફીણમાં ઉતરડાયેલાં.
આપણે વાડ ટેક્ષ વગર પરદેશથી લાવ્યાં
અને હવે છાંયડો બન્નેવનો.
ધીરાણ ચામડી ઉતાર પ્રક્રિયા ગણાવાઈ છે,
આપણી ઉડાઉ ઉજાણીમાં ઘણું છે રાચવાનું.
ત્યાં કોઈ ફરે મારા મૂત્રપિંડ સાથે,
અને એ તું નહતી.
તારૂં પારેવડું આજે વિચિત્ર દેખાય,
અને તારી જાંઘ ખીલેલી હતી,
જે પસાર થતાં હું જોઇ શક્યો નહીં.
(અનુ.૭/૬/૨૦૧૪)

મૂળ જર્મન પાઠ

der verladebahnhof wurde auf körpertemperatur gehalten,
deswegen war er nicht gleich lebendig.
geldwäsche wurde hier als mauser dargestellt,
du standest ausgezogen im schaum.
wir führten auch das terrarium unversteuert ein,
und was sich da häutete, gehörte ab jetzt uns beiden.
geldwäsche wurde hier als mauser dargestellt,
aber so was fliegt auf.
wir hatten mit ausgeben alle hände voll zu tun.

jemand lief da draußen mit meiner niere herum,
und das warst nicht du.
dein kanarienvogel sah heute so seltsam aus,
und deine oberschenkel waren voller blüten,
die ich aber im vorbeigehen nicht sah.

અંગ્રેજી અનુવાદઃ-

the freight station was kept at body temperature
– this didn’t make it a living being.
money laundering was depicted here as skinnery
you stood stripped in foam.
we also imported the terrarium taxlessly
and what was shedding now belonged to us both.
money laundering was depicted here as skinnery,
but things like that will out.
our prodigal spree gave us plenty to do.

someone out there walking about with my kidney,
and it wasn’t you.
your canary looked so strange today,
and your thighs were full of blossoms,
which I however didn’t see in passing.
(Daniel Falb,Germany, 1977)

૩-ગરૂડ

આજે કેમ્બ્રિજ પર બે ગરૂડ ચકરાતાં હતાં,
વિરલ રોચક,દ્રશ્ય
સ્પાટ શ્વેત આકાશમાં.
આકર્ષાયેલો તાકી રહેવા, તરત મારા ધ્યાનમાં આવ્યું
એ સંપૂર્ણ વર્તુળ ફર્યા
સમાંતર ગતિએ.
ખરું જોતાં એ સરીખાં દેખાયાં.
એમની વિસ્તૃત પાંખો બહુ ફડફડી નહીં.
મેં ઝીણો ઇલેક્ટ્રીક સુસવાટો સાંભળ્યો
અને આશ્ચર્ય છે કે એ પોતાનામાં ઝીણા
ચાંપતા કેમેરા રાખે છે
જે વાંચી શકે
“શેક્સ્પીયર અને વિસંવાદની કરૂણા” જે હું વાંચતો હતો.
(અનુ.૬/૩૦/૨૦૧૪)
નોંધઃ આ કવિને કાવ્ય વાંચનમાં જવા વિઝા મળ્યા ન હતા.
[Falb replaced Russian-American poet Philip Nikolayev, who couldn’t make it to the festival due to visa problems.]

Eagle: Philip Nikolayev (Russian Federation,1966)

Two eagles circled over Cambridge today
a rare sight,lovely
against the chalkboard sky.
Drawn to stare,i soon noticed
that the went around in near perfect circles
at even speed.
in fact the looked exactly identical.
Their widespread wings didn’t so much flutter.
i heard a thin electrical whiz
and wondered if they carried
tiny surveillance cameras on board
that could scan
“Shakespeare and the Pathos of Rambling” that i was reading.

૪-દિવા(સ્વપ્ન)#૩

July 23, 2014 by himanshupatel555 | સંપાદન કરો

રાત્રિ ખરાબમાં ખરાબ.
આઘે છેલ્લું ખેતર
પણ કશું પરખાતું નથી,મારો અવાજ પણ નહીં.
કશુંય,કશાયને કોઇ અર્થ નથી-
વસ્તુઓ અચાનક જોખમકારક નજીક અને સચવાયેલી છે.
પાણી ખાડામાં,ઘૂંટણ ઊંચા ઘાસ વચ્ચે પવન
છીદ્રાળુ ધરતી અને પેલો ઘોડો ત્યાં
લાગે છે કે એ ઘોડો છે.
સમય કાઢવા બૂટમાં દોરી બાંધું.
મારા બેકપેકમાં-પાણી,ખાવાનું,સુકા લુગડાં
મૂઠ્ઠીભર બંદૂકની ગોળી,મારો સંદેશો સ્વીકારતો મોબાઇલ.
હું ભાગ્યે પ્રત્યાઘાતુ,ભાગ્યે શ્વસું.
આમતો હું મૃત છું પણ જીવનથી ફાટફાટ.
તરસ્યો થતાં,હું પીઉં.
થાકી જતાં,હું ગીત ગાઉં.
મા હમેશા મારે માટે ગાતી.
ઉપરથી આ કદાચ છટકી જતું ભાસે
પણ ઊંચેથી સમગ્ર ઘેરું છે.
થોડાઘણા કિલોમીટરે,ધારવા મુજબ
પછી સૂર્ય દેખાશે
ચળકતો,સ્પષ્ટ પ્રકાશ ચોફેર,
(અનુ.૭/૨/૨૦૧૪)

મૂળ ભાષામાં-
DAG(DROOM) # 3

De nachten zijn het ergst.
Verderop de laatste boerderijen
maar alles is al onherkenbaar, zelfs mijn eigen stem.
Niets, er klopt helemaal niets meer van –
wat bestaat lijkt plotseling gevaarlijk dichtbij en gedocumenteerd.
Het water in de slootjes, de wind door het kniehoge gras
de zuigende aarde en dat paard daar
volgens mij is dat een paard.
Om tijd te winnen strik ik mijn veters.
In mijn rugzak water, voedsel, droge kleren
een handvol losse kogels mijn mobieltje heeft gewoon bereik.
Nauwelijks denk ik na, nauwelijks haal ik adem.
Net of ik dood ben maar ik ben springlevend.
Heb ik dorst dan drink ik.
Ben ik moe dan zing ik een liedje
dat mijn moeder altijd voor mij zong.
Van bovenaf zou dit op vluchten kunnen lijken
maar van bovenaf is alles duister.
Hooguit een paar kilometer schat ik
dan komt de zon op.
Schitterend en helder licht alom.

અંગ્રેજીમાં-

DAY(DREAM) # 3
The nights are the worst.
In the distance the last farms
but nothing is recognizable anymore, not even my own voice.
Nothing, nothing makes sense anymore –
things suddenly seems dangerously close and recorded.
The water in the ditches, the wind through the knee-high grass
the porous earth and that horse over there
I think it’s a horse.
I do up my laces to buy time.
In my rucksack: water, food, dry clothes
a handful of bullets my mobile still has a signal.
I barely reflect, barely breathe.
As though I were dead but I’m bursting with life.
If I’m thirsty, I drink.
If I’m tired, I sing a song
my mother always used to sing to me.
From above this might look like running away
but everything is dark from above.
A few kilometres at the most, I guess
then the sun will come up
gleaming, clear light all around.
© 2014, Alfred Schaffer
From: Mens Dier Ding
Publisher: De Bezige Bij, Amsterdam, 2014

૫-ફોટોગ્રાફ અને ઘડિયાળ

July 23, 2014 by himanshupatel555 | સંપાદન કરો

આ ૧૯૬૫ની સાલ છે,એક હાથે
દાદા ઝાલ્યા છે અને બીજાથી ફુગ્ગા.
માચ્કામાં,તાશ્લિકના બસસ્ટેન્ડે,દિવસ ઉજળો ટાઢો હતો.

કડકાઇ ભર્યો મારો ચહેરો.વિચિત્ર-જ્યારે મારી ઇપ્સા એમને
આધીન.
કદાચ ફૂગ્ગાનો રંગ મારી પસંદગી ન હતી,
કદાચ મેં ફુગ્ગા મુદ્દલે માગ્યા જ ન હતા.

ખેદ કદાચ એક-બે ઘડી ટક્યો હોત.
હું કદાચ રડ્યો હતો,એમને મૂંઝવણમાં નાખી,અને પછી કદાચ
અમે ટહેલ્યા હોત,હસતાં,ઢાળ પર.

છતાં હવે અસંતુષ્ટતા સંસ્મૃતિમાં રહે.એ ટકી રહે.અવિશેષ.
આજે થયો ચોંત્રીસનો થાકેલો ચિંતિત હાસ્ય સહિત
ટીકટીકે નિઃસંકોચ નિયમિતતા સાથેઃ

દાદાની પ્રાચીન ઘડિયાળઃ
આંતરરાષ્ટ્રિય ઘડિયાળ કંપનીની.
(અનુ,૭/૪/૨૦૧૪)

મૂળ તૂર્કી ભાષામાં

FOTOĞRAF VE SAAT
Yıllardan bindokuzyüzaltmış,
bir elimden dedem tutmuş, birinde balon.
Maçka, Taşlık durağı – belli, kış.

Surat asmışım. Garip – bir dediğim iki edilmezken.
Belki istediğim renk balon bulunamamış,
belki de balon değilmiş istediğim zaten.

Üç dakika sürmüştür o mutsuzluk olsa olsa.
Ağlamışımdır, telaşlanmıştır dedem, derken
yokuştan aşağı inmişizdir güle oynaya.

Unutulmak bilmiyor artık oysa mutsuzluklar.
Otuz dördümden ilk günü alırken şimdi,
Kolumda tekdüze bir tıkırtı:

Dedemin eski saati,
International Watch Company.

અંગ્રેજી અનુવાદ

THE PHOTOGRAPH AND THE WATCH
It is the year nineteen sixty-five, I have
one hand in my granddad’s and a balloon in the other.
Machka, the bus stop at Tashlik, clearly a cold winter’s day.

A frown on my face. Odd – when my wishes were his command.
Perhaps the balloon wasn’t quite the colour I wanted,
perhaps it wasn’t a balloon I had demanded at all.

The unhappiness would have lasted but a minute or two.
I may have wept, put him in a fluster, and we would then
have sauntered, smiling, down the sloping streets.

Yet now unhappiness stays remembered. It endures. Rankles.
I turn thirty-four today listening with a weary smile
as it ticks with unflinching regularity:

Granddad’s old timepiece:
International Watch Company.

(Roni Margulies,Turkey, 1955)

Read Full Post »

જો અમારી જાણમાં હોત
અમે રહી પડ્યા હોત.
અમે રસળ્યા હોત
તમારા ઇલેક્ટ્રોનિક
દરવાજા બહાર,
બાંધત તમારા
ગીચ રસ્તા
એમના બદલે.
તમને જરૂર ન પડત
પૂર્વ યુરોપીય ચાકરણની
જ્યારે અનેક છોકરીના
ચણીયા ખરી પડતા હતાં.
ઘર છોડતાં.
અરે,અમને કેવળ જાણ હોત
અમે રહી પડ્યા હોત.
(અનુ.૭-૧૩-૨૦૧૪)

TO THOSE WHO HAVE INHERITED A COUNTRY
If we’d known
we’d have stayed.
We could have lingered
outside your
electronic gates,
built your
crowded motorways,
instead of theirs.
You would have had no need
of East European nannies
when there were so many
slips of girls,
slipping away.
Leaving home.
Ah, if we’d only known
we’d have stayed.
© 2008, Joseph Horgan
From: Slipping Letters Beneath the Sea
Publisher: Doghouse Books, Tralee, 2008, 978-0-9558746-3-5

Read Full Post »

૧) ‘એસ્બેસ્ટોસ સ્વપ્નઃ’

રોજ રાત્રે હું મરું,
રોજ સવારે શ્વેત મૃતાત્મા તરીકે જાગું,
ઠરેલી ભઠ્ઠીનું હાલરડું.

મેં અગ્નિ પોષ્યો ચીંથરાં
અને કોલસાથી જે ખોદ્યો હતો
ઈતર પરસેવો ટપક્તાં માણસે.

આખી રાત
રસાયણ ઝડપે મેં કામ કર્યું
જેથી પછી,હું ઊંઘ લઈ શકું.

હૂંફમાં સંકોડાયેલો,
રખ્યાનો બરફ અરવ વરસે મારા પર,
ઝેરી પેરાશૂટ તરે.

દરેક રાતે હું મરું,
રોજ સવારે હું ઝભ્ભો પહેરું
ઉત્તમ એસ્બેસ્ટોસ કાપડનો.

૨) કર્મ

મારો ભાઈ જાણે છે હબસીન્રુત્ય*
મેં એને વાડામાં નાચતો જોયો હતો.
ઉઘાડી જમીન પર બદલાતી મોહકતા,
એનો ડગલો ફડફડે.
જ્યારે માણસ એવું નાચે
એ ઇપ્સે એમનો જનક થવા,
બીજાં દરેક આંદોલન ટાળવા.
એ સંનિપાત કર્મ છે.
૭-૧૨-૨૦૧૪
(નોંધ -મૂળ વાંચવા નીચે ‘કન્ટિન્યુ રિડીંગ’ પર ક્લિક કરો.)

૧ ) ‘Asbestos Dreams’:

Each night I died,
each morning I awoke as a white ghost,
the lullaby of the furnace silent.

I fed the fire with rags
and coal that was dug
by other sweating men.

Through the hours of night
I worked at chemical speed
so that later, I could steal sleep.

Curled against the heat,
a snow of ash falling silently on me,
toxic parachutes floating.

Each night I died,
each morning I wore a shroud
of the finest asbestos cloth.

૨) THE ACT
My brother knows how to jive.
I saw him dancing in the backyard.
A shifting grace across the bare ground,
his suit jacket flapping.
When men dance like that
they want to be their fathers,
to stop all other movement.
It is an act of delirium.
© 2008, Joseph Horgan
(United Kingdom, 1964)

Read Full Post »

Older Posts »