Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2014

જેની કવિતાનો અનુવાદ મારી વેબ પર જુલાઇ-૨૯-૨૦૧૪ને દિવસે મૂક્યો હતો તે તૂર્કીના સર્જક,
FOUNDER OF POETRY INTERNATIONAL in 1970, Martin Mooij, passes away-
અંજલી(એમના કાવ્યના અનુવાદથી)

ઉજવણીદિન

લગભગ મારી ઉમર જેટલાં વરસ પહેલાં,
જર્મનિએ આ દેશ જમીનદોસ્ત કર્યો હતો.
એવું નથી કે સખત પ્રતિકાર થયો હોત,
પણ નાત્ઝી કશીક ઉતાવળમા હતાં.

આજે પાંચં મે છે.
હું જેવો સવારના ચાલવામાંથી ઉપસી આવું,
મેં ગલીઓ ઝંડે શણગારેલી જોઇ.
લાગ્યું કે આજે ઉજવણી દિન છે
ડચ પ્રજાના યુધ્ધના અંતનો.
આકસ્મિક સંયોગ!આજનો દિવસ
એ દિવસ પણ,લાંબા સમય પહેલાં,હુ અવતર્યો હતો.

જ્યારે હોલેન્ડે દળ પાછું ખેંચ્યું,
કોઇ એવું વિચારશે,મને
સરહદ પર મુકાયો હતો.

ANNIVERSARY
Nearly as many years ago as my age,
the Germans razed this city to the ground.
Not that there’d have been much resistence,
but the Nazis were in something of a rush.

Today is the fifth of May.
As I emerge for my morning walk,
I see streets festooned with flags.
It is, it seems, the anniversary
of the the end of the war for the Dutch.
Strange coincidence! Today is also
the day, long ago, I was born.

As Holland withdrew,
one would think, I
was sent to the front.
(© Translation: 2014, Roni Margulies)
http://www.poetryinternationalweb.net/pi/site/home

Advertisements

Read Full Post »

૧) અજોડ

આળસુ બપોર
આ ચાના પ્યાલા સુધી મને તારી સંસ્મૃતિમાંથી વલોવે
અને અચરજ બાથ ભરે

પંચાતથી વ્યસ્ત મિજાજમાં
અત્તરનો દમ સોડાય
જે રસળે
તારી પાછળ

તારા પડછાયામાં સમજુ તારી રંગછટા
સમગ્ર કુથલીમાં વિસ્તરતી–
રે દુષ્ટ!
ગપગોળા સંતના અગમન સમ
તું પાકી ઉંઘમાંથી સરકી આવું
વિચારોથી,તારી તત્કાલીન રમૂજે ગરમ
અનુ૮-૧૭-૨૦૧૪

૨) બત્તી

પાણીમાં
તારા તરફના અરવમાં
આપણને પાસે ખેંચતા અગ્નિમાં
હું તણાઉં–
અને કેવળ તું મને હાંક દૈ શકું

……….
પંખી વસંતમાં પ્રવેશે
જેમ કૉન્ટેક્ટ લેન્સ
તારી આંખો એમનું રહસ્ય ચમકાવે
ચુંબન ઇન્દ્રધનુષને અડકી જાય
વરસાદ વરસે

પણ ગલી મિત્ર રિક્ત
બત્તી બુઝાયેલી
દૂર ધકેલાયેલાં ઘરોમાં
અને વિસરાયેલું હ્રદય એના એકાકી વિભાગોમાં પડઘાય

જે જાય એને તેં તારા અશિષ બક્ષ્યા
અને બાકી નિયતિ પર છોડ્યું

(Al-Saddiq Al-Raddi,Sudan, 1969)

૧)
ONLY
A lazy noon
stirs me from your memory to this glass of tea
and a wondering embrace

In a mood busy with inquisitiveness
I smell the lees of the scent
that lingers
behind you

I sense your shade in the shadows
in the dregs of all that gossip –
Oh you sinner!

Like a rumoured prophet’s advent
you slide from the ripe fruit of sleep
afire with ideas, your flashing wit

૨)
LAMPS
In the water
in silence at your side
in a fire that draws us close
I drift –
and only you can call me

. . . . . . . . . .
A bird enters spring
like a lance
Your eyes flash their secrets
A kiss grazes the rainbow
The rain rains

But the streets are empty of my friends
Lamps are extinguished
in the far-flung houses
and the lost heart echoes in its lonely chamber

You give your blessings to those who depart
and leave the rest to fate

Read Full Post »

૧) સાંભળો બજારમાંથી આ ગુસપુસ

માનશો કેટલો દેખાવડો છે આ પુરુષ? સવારે
પથારીમાં આપી જાય તાજો રસ
અને કોફી અને દહીં ચાહથી,ફળ
ગમતાં જ્યારે અમે ખઈએ ચીકી
વળી એણે જાતે બનાવેલી

અને બપોરના ભોજનમાં જો સમય હોય તો
મારે માટે આસવમાં મરઘી રાંધે,મરી પડવાશી

અને સાંજે,એટલો ગરક,એ મારે માટે
હલવો બનાવે,માનીશ તું? વા કચુંબર
અતિ સ્વાદિષ્ટ બલ્ગેરિયન અને
ઓલિવ વાળું.

મારું માન-જોએને માટે નહીં,હું ભૂખથી
મરીશ.
૮/૨/૨૦૧૪
Listen to This Conversation I Overheard at the Market

Can you believe how cute this guy is? In the morning
he brings me in bed freshly squeezed
and coffee and yogurt with like, fruit
like when we eat muesli
except that he makes it himself

And for lunch if he has time he makes me
chicken liver in wine, to die for

And even in the evening, he’s so into it, he makes me
halvah pie, can you believe it? Or a salad
so tasty with Bulgarian
and olives.

I’m telling you – if not for him, I would die
of hunger.

મહમ્મદ બોઆયઝીઝી

હું મહમ્મદ બોઆયઝીઝી
મરી ગયો હોવા છતાં
અને સરમુખ્ત્યારોથી કચડાયેલો ટ્યુનિસિયા નિવાસી
તમને કહું છું
ટ્યુનિસિયા એ દેશ છે જ્યાં તમે માથું ઊંચું રાખી શકો
તમે ઇચ્છો તો.

મેં જાતે એકદા વિચારેલું એ શક્ય નથી
અને થયું; જેમ જેમ વરસો વીતતાં જાય,
શક્યતા એટલી ઘ્ટ્યા કરે.

કેટલાં અજ્ઞાત હતાં આપણે,વિદ્યાપીઠોમાં જે પેઢી હોશિયાર થઈ,
સમય આવ્યે માથું ઊંચકવા જેટલી શીઘ્રબુધ્ધિ ના થઈ.તમને કહું છું;
સ્વતંત્રતા હ્ર્દયના સંતાયેલા અને સોહામણા વળાંકોમાં ચિનગારી,
જેમાં આપણે ચામડી નીચે ઘસાઇએ.
અને તમને કહું છું;બદલીશું આપનૂમ ભવિષ્ય,તો બદલાશે
પધ્ધ્તિ આપણો ભૂતકાળ મૂલવવાની.

જાગો,બંધુંઓ,ટ્યુનિસિયા અને લિબિયાથી ઇજીપ્ત અને સિરિયામાં,
માટી અને અગ્નિને ભેટવામાં સંકોચાશો નહીં.
સાંભળો

હું મહમ્મદ બોઆયઝીઝી
હું મૃત અને હયાત તમારા વિશ્વમાં
સરમુખત્યારોથી કચડાયેલો
અને તમને કહું છું
એવો કોઇ પ્રદેશ નથી વિશ્વમાં જ્યાં તમે માથું ઊંચું ના રાખી શકો
તમે ધારો તો.
૮/૩/૨૦૧૪

MOHAMMED BOUAZIZI

I am Mohammed Bouazizi
and even though I died
and lived in Tunisia where I was crushed by the feet of dictators,
I am telling you
that Tunisia is a country in which you can hold your head high
if you want to.

I myself once thought it couldn’t happen
and I thought: as more and more years go by,
it is less and less possible.

How foolish we were, a generation that grew smarter at universities,
but was not smart enough to raise its head on time. I’m telling you:
freedom ignites in the most hidden and beautiful curve in our hearts,
in what we wear underneath our skin.
And I’m telling you: if we change our future, we will also change
the way in which our past is judged.

Wake up, brothers, from Tunisia and Libya to Egypt and Syria,
don’t be afraid of being close to the soil and the fire.
Listen:

I am Mohammed Bouazizi
I am dead and alive in this world of yours
crushed by the feet of dictators,
and I am telling you
that there is no country in this world in which you cannot raise your head
if you want to.

Read Full Post »