Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2014

ઉર્જા

 

હાથ
જે મૂકીગયાં હૂંફ અને આકાર પીઠ ઉપર
જ્યારે સ્ત્રીમાં પ્રવેશ્યો હતો
અત્યારે ચીરી તરબૂચ પકડમાં.

એ રસાળ ફળ હળુ હળુ ખાય છે

મોઢૂં
જે આવી ત્યારે પહોળું અને કીરમજી હતું
અત્યારેય પહોળું અને કીરમજી

એ મોઢું લુછે
અવળા હાથે
જેમ છોતરાં થૂક્યા પછી એ કરે.
૯-૩૦-૨૦૧૪

Advertisements

Read Full Post »