Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2016

૧) મધની બરણી

સળગતા બલ્બ સમ તમે ઝાલી રાખો,

પછડાતો પ્રકાશ

અને છક ચળકાટ્ને ફેરવે

કાચની જાડી સપાટી પર

આ સૂર્ય,કેવળ ગર

હાડકું એકેય નહીં

મધપૂડાના સળવળતા

ઢેકા સિવાય.

અનુ.૩/૨૩/૨૦૧૬

૨)

જેટલીવાર હું બહાર ડગ માંડું આત્માને હાડવૈદને ત્યાં પછાડું

જ્યારે ફોન રણકે સામાન્યતઃ એ હાડવૈદ હોય,નવાં હાડકાં વિશે કહેવા.

હાડવૈદ, થાકી ગઈ છું તારા પાથરેલા કાગળ પર અધોમુખ થવા.

ખરેખર,સ્નાયુપિંજર સ્થિતિ અધોમુખ જેવી મહત્વની છે !

એ કદાચ પૂરક ફાળો હશે.

ચોક્કસ,હું તને મત આપીશ,હાડવૈદ.

તારાં બાળકોને વખાણીશ.

હું ડૉરડૉન્યે* કિનારે રજાઓ ભોગવવાનું વિચારીશ.

હાડવૈદ,છોડ ભટકવું મારા ગજવામાં કશું નથી બચ્યું ત્યાં.

માફ કરજે કહેવાને તાત્પર્ય નથી,હાડવૈદ.

એ કેવળ….શક્તિની સમતોલન વેદનાનો પક્ષપાત ન કરે.

(મને સંભળાય છે હેંગરની કર્કશતા.)

હાડવૈદ,તમારામાંનું કોઇ સરકારમાં કેમ નર્થી?

હાડવૈદ,તમે ભેગાં કેવી રીતે થાવ અને શેના વિશે ચર્ચા કરો (સિવાયકે

સ્નાયુપિંજર

સ્થિતિ) હાડવૈદની મીજબાનીમાં?

શું કરશો તમે જો દરેક જણ ચડિયાતું બને અને તમે આ તર્કવાક્ય સ્વીકારી ન શકો ?

હાડવૈદ,સવાલના જવાબ આપવા બદલ આભાર.

તમારી જંતુ રહિત દવા બદલ આભાર.

આભાર તમારો મારી કવિતામાં હેતપ્રીત ભર્યા રસ બદલ.

અનુ.૩/૨૧/૨૦૧૬

A JAR OF HONEY
You hold it like a lit bulb,
a pound of light,
and swivel the stunned glow
around the fat glass sides:it’s the sun, all flesh
and no bones
but for the floating
knuckle of honeycomb.

Advertisements

Read Full Post »

૧)  લીલા રતનનો મહેલ

ભવિષ્યના પ્રવાસી મળે
કોમળ અને ભંગુર હસ્તિને.બાળકો સમ.
ભાવિવાળા માણસ,અશક્ત
લાંબુ ધ્યાન આપવા અસમર્થ
જે નથી સર્જાતા વા યાદ રાખતા,મ્રુતપ્રાય
છોડવા પંખી સમ.

પ્રવાસી ખંડેરમાં જૂએ છે
લીલા રતનનો મહેલઃ મેલુ સંગ્રહાલય
ધૂળવાળી અસ્પષ્ટતાનું.
પુસ્તકો,ચીંથરેહાલ,વાંચવા લાયક નથી રહ્યાં.
ભંગુર જાતિ માટે,એ આપણું ભાવિ,
વિતી ગયેલું.

ભાંગેલી બારીમાંથી,પવન વાય.
અને તે અપરિચિત બિંબ લટકી રહે,
તરતું,ઢીલમાં.
કેવી કરૂણા,ઉદાસી શું હોઈ શકે
પેલા મહેલમાં વાતા પવન કરતાં ?

અનુ.૩/૧૭/૨૦૧૬
ઉરૂગ્વે-circe maria

Read Full Post »

૩)

હું અવતરી હતી ડાલમડોલમ અને બહુરંગી,અવશિષ્ટ
ગર્ભમાંથી.મારો ચહેરો સ્વયંમાં મલકતો-
આંખો કાનબુટ્ટીમાં ખૂપેલી અને નસ્કોરાં જળઘોડામાં વીંટેલા.
હું એલચીદાણા અને સ્પેનિશ કેસર અને એકકોશી
મીઠાશ,અને માએ મને ભરખી ન જવા બનતું કર્યું.

હું થઈ જીરુ અને લસણ અને જાસૂદ
બધું ખુશ્બોદાર ખાંડવા.ખલદસ્તો,મુઠ્ઠી અને ઢેકા કોહવાતા પિંડ,
બાળક અને માતા. એ મને અનાકાર ધરવા મથે
તે વેદના આખી
એ મોતીડે રડી જ્યારે મારા બાપા થૂંક અને
તકીલાની અદલાબદલી ક્રતાં હતા.

અનુ.૩/૨૧/૨૦૧૬
અમેરિકા-iliana Rocha

Read Full Post »

2)

એ પથારીમાંથી ઉઠી અને કલાક

ખાંસી.એના ગોખલામાં પેઠી

જે એની ચોકડી પણ હતી.

ઓખમના અસ્ત્રે પગ છોલ્યાં.

પવિત્ર પાણીથી વાળ વીછળ્યા.

દ્વી સ્તર પડદા ખસેડ્યાં.

ઢીલો ઝભ્ભો ભમ્મરિયાળા ચણીયા પર પહેર્યો.

અરિસામાં તાકી રહી

ભવ્ય મહાભયે. સીગરેટ કાઢી

અને ફૂલ સમ પકડી રાખી.સળગાવી

ધાર્મિકતાથી ચિતા પરની દીવેટ સમ.

ભીક્ષુકની પકડમાંની ધૂપદાની જેવું

ફૂંકી.બારી બહાર ધખ,ધખ,ધખતા

પાંદડામાં તાકી રહી…

અનુ.૩/૧૯/૨૦૦૧૬

અમેરિકા-chard deNiord

Read Full Post »

હું લોકો વિશે વિચારવું અવગણું છું
એમને માટે, કાળુ પતંગિયું હેત છે
જે પાંખ વિસ્તારી બેસે
પક્ષઘાતી રમતવીરની ભમ્મરે

એ ત્યાં રહે દિનાંત
આંખોમાંથી એને કુમળુ નીહાળતાં
દરમ્યાન કુમળા સ્નાયુમાં ગોદા મારે સૂંઢથી
અને બાળક જેવુ આનંદે

પોતાની સૂંઢમાં લપકારે અને હસે
પોતાની સૂંઢમાં લપકારે અને હસે

આંજી નાખતા સૂર્ય તળે.

અ.૩/૧૫/૨૦૧૬
Black butterfly

nu vreau să mă gândesc la oameni
iubirea lor e un fluture negru
cu aripile întinse
care se aşază pe fruntea unui gimnast paralizat

stă zile întregi acolo
îl priveşte în ochi cu tandreţe
îşi înfige trompa în ţesuturile cele mai moi
se amuză ca un copil

îşi înfige trompa şi râde
îşi înfige trompa şi râde

în soarele năucitor.
Black Butterfly
I refuse to think about people
for them, love is a black butterfly
that alights with widespread wings
on the brow of a paralysed gymnast

it stays there days on end
looking him tenderly in the eye
while it jabs its proboscis in the softest tissues
and enjoys itself like a child

it jabs in its proboscis and laughs
it jabs in its proboscis and laughs

under the dazzling sun.
© Claudiu Komartin
From: Un anotimp în Berceni
Publisher: Editura Cartier, Chișinău, 2009

share
© Translation: Stephen Watts and Claudiu Komartin
First published on Poetry International, 2016

Read Full Post »

ઈશ્વર સામે હું ઉઘાડી છું
હું પ્રાર્થું કારણ પસંદગી નથી મારામા
ઈશ્વર સામે છું એકાકી સ્ત્રી જેવી
કપડાં વગરની કારણ કશું સંતાડી નથી શકતી
ઈશ્વર સામે હું ઉઘાડી છુંં
હું પ્રાર્થુ અને મારું મન ભટકે અનર્થ
હું ભજું ભટકું ભજુંં
ઈશ્વર સામે હું ઉઘાડી છું
હવે હું નથી જાણતી કેવી રીતે નમવું
હું બબડું શબદ સરળ ઉદાસ હંફાળા
હું બબડૂં અને ઈશ્વર સામે હું ઉઘાડી છું
હું પ્રાર્થું કારણ પસંદગી નથી મારામા
મારે ક્યાંય જવાનું નથી હવે.
અનુવાદ-૩-૧૪-૨૦૧૬

 

humiliations
I’m naked before god
I pray because I’ve no choice
I stand before god like a lonely woman
without clothes because I can’t hide anything
I’m naked before god
I pray and my mind wanders blankly
I pray I wander I pray
I’m naked before god
I no longer know how to cross myself
I babble words simple cold hot
I babble and I’m naked before god
I pray because I’ve no choice
I no longer have anywhere to go.

umilinţele
stau în pielea goală în faţa lui dumnezeu
stau şi mă rog fiindcă nu mai am încotro
stau în faţa lui dumnezeu ca o femeie singură
fără veşminte fiindcă nu am cum să ascund ceva
stau în pielea goală în faţa lui dumnezeu
stau şi mă rog rătăcesc cu mintea în gol
mă rog rătăcesc mă rog
stau în pielea goală în faţa lui dumnezeu
să mă închin nu mai ştiu
bolborosesc cuvinte simple reci fierbinţi
bolborosesc şi stau în pielea goală în faţa lui dumnezeu
mă rog fiindcă nu mai am încotro
nu mai am unde să mă duc.

© Ruxandra Cesereanu
From: Coma
Publisher: Editura Vinea, București, 2008

share
© Translation: Adam J. Sorkin and Paul Doru Mugur
First published on Poetry International, 2016

Read Full Post »

” ૧૩.-અમે જ યુધ્ધ અને અમે જ શરણાર્થી.આકાશ વકાસે મારે માટ સંતાડવા તમારા બોંબ અમે રાહ જોઇએ તમારું ખીણ જેવું ધબકવાની.ઊંડે અને અંદર. ઊંડે અને અંદર. ઊંડે અને અંદર અમે રાખના સ્ત્રૈણ દરિયા.અમે શસ્ત્ર સજ્જ સરહદ ઓળંગતા કિશોર.ઉપરી,સંચાલક .કહેવાયું ન હતું અમે કોણ. પરસ્પર અમે. ખડકો અમને અને રાખો જીવંત.”
અનુવાદ ૩-૭-૨૦૧૬

“13.-Somos la guerra y somos el refugio. El cielo abre la boca para que escondas tu granada. Te esperamos latiendo como minas. Por debajo y por dentro. Por debajo y por dentro. Por debajo y por dentro somos un mar de nenas de ceniza. Somos adolescentes armadas cruzando la frontera. Amo, maestro, lo que no se nos dice. Ciérranos. Móntanos y mantennos vivas.”

“13.-We are the war and we are the refuge. The sky opens its mouth for you to hide your grenade. We wait for you throbbing like mines. Below and inside. Below and inside. Below and inside we are a sea of girls of ash. We are armed adolescents crossing the border. Master, maestro, what we are not told. Close us. Mount us and keep us alive.”

© 2011, Dolores Dorantes
From: Estilo
Publisher: ManoSanta Editores, Guadalajara, 2011
© Translation: 2012, Jen Hofer
First published on Poetry International, 2012

Read Full Post »