Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2016

વાતોન્માદ રાજધાનીને બેધ્યાન કરો,
શહેરી,તમારા આંતરડા વીંછળો
ચોક્ખા પાણીથી,સહિષ્ણુ જ્ઞાની થાવ
અનર્થતા જે મારે જોઇએ છે.

જકડો તમારા સિધ્ધહસ્ત ફાંફા
આંતરિક હાર્મોનિયમ,ચાંપો ચહેરો
તમારી બૌધ્ધિકતામાં પૂર્વે ક્યારે ય ના નિહાળેલો,
તમે રહ્યાં સ્વપ્નશીલ ગર્ભ.

આડા પડજો ઘાસમાં,
ઊભા રહો,માઇ ગયો બાળ હાથ
વા કરાડમાંનું દેવળ.

પૂછે ત્યારે ઘોડાને જવાબ આપો
તમે ખરેખર તમારું મમત્વ ગુમાવશો
જો તમે પોતાને ફરી મેળવશો ?

શહેરી, આડા પડજો ઘાસમાં,
અરવ શોધજો તમારામાં ગોપિત ઇશ્વર,
પકડજો એને અને ઊતરડો હાડ પર્યંત,
પછી ઘેર જજો.ભોજન ગોઠવજો
કોઇ ખાસ માટે નહીં.

વા ચૂપ રહેજો,ત્યાં બેસી રહેજો
અનપેક્ષ પ્રતીક્ષા કરો
તમારું નામ ભૂંસાય ત્યાં સુધી
એની સંસ્મૃતિ સહિત.
અનુ. ૧૦/૧૨/૨૦૧૬

ORACLE OF A FOUND SHOE

Distract the hysterical metropolis,
urbanite, rinse your gut
with spring water, be lenient know
meaninglessness is what I need.

Arrest your mastering grope
the internal harmonium, press a face
you have never seen before out of your brain,
you have remained a dreaming foetus.

Lie down in the grass,
stand up, hack an infant’s hand
or a cathedral into a cliff.

Answer the horses when they ask
will you really lose your love
if you rediscover yourself?

Urbanite, lie down in the grass,
quietly find the god concealed within you,
grasp him and strip him to his empty core,
then go back home, lay on a
meal for no one in particular.

Or stay calm, keep lying there,
wait without expectation
until your name has faded away
with the memories of it.
© 2013, Mustafa Stitou
From: Tempel
Publisher: De Bezige Bij, Amsterdam, 2013, 9789023478867
© Translation: 2013, David Colmer
First published on Poetry International, 2013

Advertisements

Read Full Post »

જો આપણે કેવળ સાંભળી શકીએ
સાંભળીશું આપણે એ–
છેલ્લું કાવ્ય ગીત તરીકે,
પુનઃધબકતી ધરતીનું ચૈતન્ય ગાતું.

આપણે ઓળખીશું લય અને એના પડઘા
ભમરાના ગુંજનમાં,
પાંદડાની ગુસપુસમાં,
નદીના ત્રૂટક સંવાદમાં.

અને કૂકડેકૂક
આપણને જગાડશે,
ઉનાળુ દિવસે
ઉઘાડા પગે ચાલવા ફરમાવશે,

આપણી તળેના સ્વપ્નમણીની ખેંચ
પેલા પ્રાચીન લોકગીતની પંક્તિ જેવી
દરેક મણીમાં સંસ્મ્રુતિ રસળે
કાંતો કહેણી કે કડવા રૂપ.

ગોઠવો એક મણી બે ઉપર
અને બે એક ઉપર
અને બે એક ઉપર
અને મળશે આપણને કવિતા સમ
આપણા હાથે ઘડેલી.

આપણે વળવા અને અમળાવા દઈશું ભીંત
પર્વત પરના ઝરણા સમ,
કારળ છેલ્લું કાવ્ય
વાળી લેશે પોતાનો પ્રવાહ.
૧૦/૭/૨૦૧૬

The Final Poem

If only we could listen
we’d hear it—
the final poem as a song,
singing the soul of the earth back to life.

We’d recognise the tune and its echo
in the humming of the bees,
in the whisper of the leaves,
in the loose talk of the rivers.

And the cock crow
would waken us,
calling us to walk barefoot
on a summer’s day,

the pull of dreamstones beneath us
like those of an ancient Aboriginal songline.
In every stone a memory lingers
whether as proverb or as verse.

Put one stone on two stones
and two stones on one
and we’ll find a wall like a poem
being shaped by our hands.

We’ll allow the wall to curve and twist
like a stream on the mountain,
because the final poem
will channel its own course.

Ceaití Ní Bheildiúin was born Cathi Weldon, in a village called Rush, near Dublin City. Ceaití adopted the Irish language version of her name when she moved to the Kerry Gaeltacht in 2003,

Read Full Post »

આ ક્રમાનુસાર

પૂંછ,ધડ,સાંકડો ચહેરો.
તલસાટ,યાત્રા,દૃઢ શ્રધ્ધા.
જણવું,દ્વિભાજન,પેશી ઘટક
મન દૃઢ,
ઇપ્સા ટેભો.
જળદાર,વક્રોક્તિ,સંસ્મૃતિ,મારી
મા,મારો ચહેરો,અને પછી

છેલ્લી હકિકત
એ સનાતન નિહાળશે, અને પછી
અંતિમ શબ્દ
હું સાંભળીશ એને કહેતીઃતું મને
નષ્ટ કરું છું.
અનુ. ૯/૨૪/૨૦૧૬

અસ્વસ્થતા

એ રાતકીડાનું સ્વપ્ન
ઘેરી રાત્રીએ
વધસ્તંભવૃક્ષના
પાયામાં.

સદગુણી
રાતકીડો.નાનકો,આશાસ્પદ
હાર્દ-
આકાર ચહેરો
ચાંદનીથી ચળકતો.

ટૂંકુ, આશાસ્પદ,આગ્રહી
ગુંજન
ભાવિ વિશે
ગાયું
લટકાવેલા માણસના બૂટને.
અનુ.૯/૨૬/૨૦૧૬

ઇતર મૃત્યુ

જેથી મંદ અતિક્રમિત શેવાળ જેવી, આ
ગૂઢ અસ્વસ્થતા, ઇંટો પર
અત્યાર સુધીમાં
અને ઘરની
સમગ્ર છાંયેલા પડખે.

અને પૂતળુ, સ્ત્રીના ઘૂંટણ પાછળ, એની
ઘૂંટી, બે સ્તન વચ્ચેની
અનાવેશ જગ્યામાં, વિસ્તરે
વહેલી સવારના કલાકોમાં.

એની આંગળી વચ્ચે.
અને વિખૂટા હોઠ.
એ ઘેરું-હરિત
ગુસપુસ.
અનુ. ૯/૨૬/૨૦૧૬
૧)
In this order
A tail, a torso, a tiny face.
A longing, a journey, a deep belief.
A spawning, a fissioning, a bit of tissue
anchored to a psyche,
stitched to a wish.
Watery. Irony. Memory. My
mother, my face, and then

the last thing
she’d ever see, and then
the last words
I’d hear her say: You’re
killing me.

૨)
Ativan*
That dream of a cricket
in the dark of  the night
at the foot
of  the gallows tree.

Virtuous
cricket. Little, hopeful
heart-
shaped face
lit up by the moon.

Little, hopeful, insistent
song
about the future
sung
to a hanged man’s boots.
* name of anxity medicine
૩)
The Second Death
So like the slow moss encroaching, this
dark anxiety. In the bricks
by now
and all along
the shaded left side of   the house.

And the statue, behind her knee. Her
ankle, in the cool
space between her breasts, spreading
in the earliest hours
of  the morning.

Between her fingers.
Her parted lips.
That black-green
whispering.
© Laura Kasischke

Read Full Post »