Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘અમેરિકન કાવ્યો’ Category

આ ક્રમાનુસાર

પૂંછ,ધડ,સાંકડો ચહેરો.
તલસાટ,યાત્રા,દૃઢ શ્રધ્ધા.
જણવું,દ્વિભાજન,પેશી ઘટક
મન દૃઢ,
ઇપ્સા ટેભો.
જળદાર,વક્રોક્તિ,સંસ્મૃતિ,મારી
મા,મારો ચહેરો,અને પછી

છેલ્લી હકિકત
એ સનાતન નિહાળશે, અને પછી
અંતિમ શબ્દ
હું સાંભળીશ એને કહેતીઃતું મને
નષ્ટ કરું છું.
અનુ. ૯/૨૪/૨૦૧૬

અસ્વસ્થતા

એ રાતકીડાનું સ્વપ્ન
ઘેરી રાત્રીએ
વધસ્તંભવૃક્ષના
પાયામાં.

સદગુણી
રાતકીડો.નાનકો,આશાસ્પદ
હાર્દ-
આકાર ચહેરો
ચાંદનીથી ચળકતો.

ટૂંકુ, આશાસ્પદ,આગ્રહી
ગુંજન
ભાવિ વિશે
ગાયું
લટકાવેલા માણસના બૂટને.
અનુ.૯/૨૬/૨૦૧૬

ઇતર મૃત્યુ

જેથી મંદ અતિક્રમિત શેવાળ જેવી, આ
ગૂઢ અસ્વસ્થતા, ઇંટો પર
અત્યાર સુધીમાં
અને ઘરની
સમગ્ર છાંયેલા પડખે.

અને પૂતળુ, સ્ત્રીના ઘૂંટણ પાછળ, એની
ઘૂંટી, બે સ્તન વચ્ચેની
અનાવેશ જગ્યામાં, વિસ્તરે
વહેલી સવારના કલાકોમાં.

એની આંગળી વચ્ચે.
અને વિખૂટા હોઠ.
એ ઘેરું-હરિત
ગુસપુસ.
અનુ. ૯/૨૬/૨૦૧૬
૧)
In this order
A tail, a torso, a tiny face.
A longing, a journey, a deep belief.
A spawning, a fissioning, a bit of tissue
anchored to a psyche,
stitched to a wish.
Watery. Irony. Memory. My
mother, my face, and then

the last thing
she’d ever see, and then
the last words
I’d hear her say: You’re
killing me.

૨)
Ativan*
That dream of a cricket
in the dark of  the night
at the foot
of  the gallows tree.

Virtuous
cricket. Little, hopeful
heart-
shaped face
lit up by the moon.

Little, hopeful, insistent
song
about the future
sung
to a hanged man’s boots.
* name of anxity medicine
૩)
The Second Death
So like the slow moss encroaching, this
dark anxiety. In the bricks
by now
and all along
the shaded left side of   the house.

And the statue, behind her knee. Her
ankle, in the cool
space between her breasts, spreading
in the earliest hours
of  the morning.

Between her fingers.
Her parted lips.
That black-green
whispering.
© Laura Kasischke

Advertisements

Read Full Post »

ભીંતે ટીચાતા રેશમના ઢીલા કોકડા સમ
કિંગ્સ્ટાઉનના બગીચે કઠેરો પકડી ચાલતી હતી,
અને મરે ટૂકડે કકડે
ઊર્મિલ રક્તક્ષયે.

ચોમેરે હતું
ગંધાતું,જોમવાળું,અતિગરીબના નહીં મરાતાં ભૂલકાંનું ટોળું.
ધરતી એમનો વારસો હશે

એનામાં પ્રજનન અંત છે.
એનો કંટાળો સૂક્ષ્મ અને અતિશય છે.

એ ઇચ્છે કોઈ એની સાથે વાતો કરે,
અને લગભગ એને ડર હતો કે હું
એ મર્યાદાભંગ કરીશ.
અનુ.૭/૨૦/૨૦૧૬

The Best Poems of Modernism
Elements, Aspects, Influences and Examples of Modernism in English and American Poetry

It is much easier to “show” than to “tell” what Modernism brought to poetry. But it may be safe to say that Modernism was largely a relaxing of rules and a broadening of themes and subject matter. The French term Vers Libre means “liberated verse” and the English variant “free verse” may be taken to mean something like “freer or less constrained poetry.” First, the great Romantic poets—William Blake, Robert Burns, William Wordsworth, Samuel Taylor Coleridge, Lord Byron, Percy Bysshe Shelley and John Keats—began to loosen the corsets of English poetry. Then Modernists like Edgar Allan Poe, Walt Whitman, Emily Dickinson, Thomas Hardy, Gerard Manley Hopkins, William Butler Yeats, Wallace Stevens, William Carlos Williams, D. H. Lawrence, Ezra Pound, T. S. Eliot, Wilfred Owen, e. e. cummings, Hart Crane, Dylan Thomas, Robert Lowell, Elizabeth Bishop, Sylvia Plath, Anne Sexton and Allen Ginsberg engaged in the poetic equivalent of bra burning. On this page I will provide examples of the various advancements introduced via Modernism.

“The Garden” by Ezra Pound is one of the most important poems of Modernism, if only because the poet was so influential and the poem so good that other poets were likely to pay heed and follow his lead. “The Garden” is a wonderful miniature of English society, capturing the essence of England’s peculiar caste system in the early 20th century. The poem’s title and the line “They shall inherit the earth” suggest a Garden of Eden in which the “fall” is due to class pride and bigotry.

The Garden
by Ezra Pound

Like a skein of loose silk blown against a wall
She walks by the railing of a path in Kensington Gardens,
And she is dying piece-meal
of a sort of emotional anemia.

And round about there is a rabble
Of the filthy, sturdy, unkillable infants of the very poor.
They shall inherit the earth.

In her is the end of breeding.
Her boredom is exquisite and excessive.

She would like some one to speak to her,
And is almost afraid that I
will commit that indiscretion.

Read Full Post »

 

૧)

ગઈ રાતે સ્વપ્ન આવ્યું હતું,જ્યારે હું આફ્રિકા પહોંચ્યો,

એક ભયાનક ગડગડાટ સંભળાયો હતો.

પહેલાંતો ટારઝનના ઢેકા ભાંગવા હતાં,

જંગલનો રાજા જણાવવા.

આ યુધ્ધ માટે હું મગર સાથે લઢ્યો છું,

હું વ્હેલ સાથે બાખડયો છું,

મેં જકડેલી વીજળી ધરી છે,

અને જેલમાં ગગડાટ ફેક્યા છે.તમે જાણો છો કેવો ખરાબ હું.

ગયા અઠવાડિયે જ,મેં ખડક હણ્યો,

પથ્થર ઈજાગ્રસ્ત કર્યો,ઈંટ રૂગ્ણાલય પહોંચાડી છે.

હું અતિ અનુદાર,હું દવાને બિમાર પાડું.

હું કેટલો ઝડપી ચું ,દોસ્ત.

હું વાવાઝોડા પાર દોડું અને કોરો નીકળું.

જ્યારે જ્યોર્જ ફોર્મેન મને ટકરાશે,

એ એનું દેવું ચુકવશે.

હું પાણીની ચુસકી ડુબાવું,અને મૃત વૃક્ષ હણું.

પ્રતીક્ષા કરજો મુહેમદ અલિને મળવાની.

૨)

એણે પ્રેમના થોડાં પ્યાલા પીધાં

એણે ચમચી ભર ધીરજ ગ્રહી,

એક ચમચી દાનવીરતા,

પા ગેલન પરોપકારીતા,

એણે ગેલન હાસ્ય લીધું,

એક ચપટી કાળજી રાખી.

અને પછી,સ્વેચ્છા આનંદમાં ઘોળી.

એણે અઢળક શ્રધ્ધા ઊમેરી,

અને સારી એવી વલોવી.

પછી એણે જન્મારા પર ચોપડી,

દરેક લાયક વ્યક્ટિને પીરસ્યો.

અનુ.૬/૧૪/૨૦૧૬

 • Last night I had a dream, When I got to Africa,
  I had one hell of a rumble.
  I had to beat Tarzan’s behind first,
  For claiming to be King of the Jungle.
  For this fight, I’ve wrestled with alligators,
  I’ve tussled with a whale.
  I done handcuffed lightning
  And throw thunder in jail.
  You know I’m bad.
  just last week, I murdered a rock,
  Injured a stone, Hospitalized a brick.
  I’m so mean, I make medicine sick.
  I’m so fast, man,
  I can run through a hurricane and don’t get wet.
  When George Foreman meets me,
  He’ll pay his debt.
  I can drown the drink of water, and kill a dead tree.
  Wait till you see Muhammad Ali.

 • Interview with David Frost (1974)

  • David Frost: What would you like people to think about you when you’ve gone?
   Muhammad Ali: I’d like for them to say:
   He took a few cups of love.
   He took one tablespoon of patience,
   One teaspoon of generosity,
   One pint of kindness.
   He took one quart of laughter,
   One pinch of concern.
   And then, he mixed willingness with happiness.
   He added lots of faith,
   And he stirred it up well.
   Then he spread it over a span of a lifetime,
   And he served it to each and every deserving person he met.

Read Full Post »

જે કંઇ હોવ તમેઃ આજે રાત્રે બહાર નીકળજો

ઓરડા બહાર જ્યાં તમે સુરક્ષા અનુભવો.

આંખમાં અસીમત્વ ઉઘાડું છે.

જે કંઇ હોવ તમે.

આંખો સાથે જે ભૂલી ગઇ ક્યમ નીહાળવું

અગાઉથી અતિપરિચિત વસ્તુઓના નિરિક્ષણમાંથી

ઘેરા વિશાળ કાળા વ્રુક્ષમાં ઉંચકાયેલ

અને સ્વર્ગમાં મૂકેઃ ઊંચા,એકાકી.

બનાવ્યું છે વિશ્વ તમે અને એટલું જ જોઇ શકો.

પરિપક્વ બને એ શબ્દ સમ જે હજું તમારી જીભે છે.

અને છેવટે એનું સત્ય કળાતાં

આંખો બંધ કરી સૌમ્યપણે રમતું મુકજો  એને.

( After Rilke)

અનુ.એપ્રિલ-૪-૨૦૧૬

Entrance

Whoever you are: step out of doors tonight,
Out of the room that lets you feel secure.
Infinity is open to your sight.
Whoever you are.
With eyes that have forgotten how to see
From viewing things already too well-known,
Lift up into the dark a huge, black tree
And put it in the heavens: tall, alone.
And you have made the world and all you see.
It ripens like the words still in your mouth.
And when at last you comprehend its truth,
Then close your eyes and gently set it free.

(After Rilke)

—Dana Gioia

Read Full Post »

૩)

હું અવતરી હતી ડાલમડોલમ અને બહુરંગી,અવશિષ્ટ
ગર્ભમાંથી.મારો ચહેરો સ્વયંમાં મલકતો-
આંખો કાનબુટ્ટીમાં ખૂપેલી અને નસ્કોરાં જળઘોડામાં વીંટેલા.
હું એલચીદાણા અને સ્પેનિશ કેસર અને એકકોશી
મીઠાશ,અને માએ મને ભરખી ન જવા બનતું કર્યું.

હું થઈ જીરુ અને લસણ અને જાસૂદ
બધું ખુશ્બોદાર ખાંડવા.ખલદસ્તો,મુઠ્ઠી અને ઢેકા કોહવાતા પિંડ,
બાળક અને માતા. એ મને અનાકાર ધરવા મથે
તે વેદના આખી
એ મોતીડે રડી જ્યારે મારા બાપા થૂંક અને
તકીલાની અદલાબદલી ક્રતાં હતા.

અનુ.૩/૨૧/૨૦૧૬
અમેરિકા-iliana Rocha

Read Full Post »

2)

એ પથારીમાંથી ઉઠી અને કલાક

ખાંસી.એના ગોખલામાં પેઠી

જે એની ચોકડી પણ હતી.

ઓખમના અસ્ત્રે પગ છોલ્યાં.

પવિત્ર પાણીથી વાળ વીછળ્યા.

દ્વી સ્તર પડદા ખસેડ્યાં.

ઢીલો ઝભ્ભો ભમ્મરિયાળા ચણીયા પર પહેર્યો.

અરિસામાં તાકી રહી

ભવ્ય મહાભયે. સીગરેટ કાઢી

અને ફૂલ સમ પકડી રાખી.સળગાવી

ધાર્મિકતાથી ચિતા પરની દીવેટ સમ.

ભીક્ષુકની પકડમાંની ધૂપદાની જેવું

ફૂંકી.બારી બહાર ધખ,ધખ,ધખતા

પાંદડામાં તાકી રહી…

અનુ.૩/૧૯/૨૦૦૧૬

અમેરિકા-chard deNiord

Read Full Post »

કેવા પ્રકારના વિશ્વમાં જીવીએ આપણે? તમે પૂછ્યું
જ્યારે પડોશીનું નવું રંગેલું ઘર
અકારણ આગમાં ભસ્મિભૂત થયેલું

કેવા પ્રકારના વિશ્વમાં જીવીએ આપણે?

શહેર જેને ઓળખું છે લાકડાની વાડ કાણી લોકો સાઇકલ પર સવાર
ફેંકે થોડા પૈસા કાણામાં હાથમાં ખોસે ગોળી ખાય અને અસ્થિરપણે વર્તે
ક્યારેક મોટરગાડીમાં અથડાય એ જ સોય દરેક બપોરે

એ પ્રકારના વિશ્વમાં આપણે નિવાસી
૨/૧૫/૨૦૧૫
http://www.upress.pitt.edu/
read poetry here
Peter Meinke
From Wikipedia, the free encyclopedia

Peter Meinke (born 1932) is an American poet and author. He has published 17 books of poems and short stories. The Piano Tuner, won the 1986 Flannery O’Connor Award for Short Fiction. His poetry has received many awards, including 2 NEA Fellowships and 3 prizes from the Poetry Society of America. His work has appeared in The New Yorker, Atlantic Monthly, Poetry, and other magazines.

Contents

1 Biography
2 Works
3 References
4 External links

Biography

Meinke and his wife, the artist Jeanne Clark, have lived in St. Petersburg, Florida since 1966. For 27 years, Meinke was a professor at Eckerd College, where he was a director of the EC Writing Workshop. In February 2004, he was inducted as a foundation member into the Eckerd College Phi Beta Kappa chapter, Zeta of Florida. He also served on the faculty of the Eckerd College’s Third Annual Writers in Paradise Conference in January 2007. From 2003 through 2005, he held the Darden Chair in Creative Writing at Old Dominion University.[1]
Works

Meinke’s published books include:[2]

Unheard Music: Stories (2007)
The Contracted World: New & More Selected Poems (2006)
Zinc Fingers: Poems A to Z (2000)
The Shape of Poetry: A Practical Guide to Writing Poetry (1999)
Scars (1996)
Campocorto (Sow’s ear) (1996)
The Piano Tuner: Stories (1994)
Liquid Paper (1992)
Far from Home (1988)
Night Watch on the Chesapeake (1987)
Underneath the Lantern (1986)
Trying to Surprise God (1981)
The Rat Poems: Or, Rats Live On No Evil Star (1978)
The Night Train & The Golden Bird (1977)
Lines from Neuchatel (1974)
Very Seldom Animals (1969)
Howard Nemerov (1968)
The Legend of Larry, the Lizard (1968)

References

“Writers in Paradise Conference Readings Held Nightly Through Jan. 27”, Eckerd College News Center website, published January 21, 2007.

A list of Meinke’s books on Amazon.com

External links

“Come read along with us” by Margo Hammond, St. Petersburg Times, September 3, 2006.
“National poet laureate cancels Pasco reading” by Lisa Buie, St. Petersburg Times, April 26, 2006.

Read Full Post »

Older Posts »