Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ઇરકી કાવ્યો’ Category

૧) પતંગિયાનું સ્વપ્ન
પતંગિયું ઊડે
અદ્રશ્ય રેખા પર
સાવ અડ્યું મારી દાઢીએ જ્યારે
પહેલી શિથિલતા માટે કૉફી પીતો હતો
ગઈ રાત્રિનું દુઃસ્વપ્ન ખંખેરવા
સૂર્યમાં
હું નિહાળું એને વાડ પર ફુદકતું
સ્વપ્નશી,બંદગી.
ગઇકાલે જ કીડો
સાંકડા કોશેટામાં કેદ થયો.
૭/૨૪/૨૦૧૪

A BUTTERFLY’S DREAM
A butterfly flying
On an invisible string
Almost touches my chin while I
Drink a nervous first coffee
To dispel nasty dreams of last night
In the sun
I see it dance over the fence
Dreamlike, a prayer.
Only yesterday a silkworm
Confined to a narrow cocoon.

( Sargon Boulus,Iraq, 1944–2007)

૨) ધર્મનો બુરખો
તમે અદ્વિતિય હો
અને તમારો બોધ અદ્વિતિય હોય
શા માટે તમે અમારું બાળપણ ટોરામાં અક્ષરાંકિત કર્યું
અને ગોસ્પેલમાં અમારું યૌવન વખાણ્યું
અંતિમ ગ્રંથમાંથી નાબૂદ કરવા?
શા માટે તમારું ઐક્ય મતભેદોમાં સ્વીકારે એને અમારામાંથી આકર્ષો છો
તમે અમારામાં શા માટે ગુણાવ છો,જ્યારે તમે એક અને અદ્વિતિય હો
૭/૨૪/૨૦૧૪

VEIL OF RELIGIONS
If you are One
and your teachings are One
why did you inscribe our infancy in the Torah
and adorn our youth in the Gospels
only to erase all that in your final Book?
Why did you draw those of us who acknowledge your oneness into disagreement
Why did you multiply in us, when you are the one and only One

( Amal al-Jubouri,Iraq, 1967)

૩) કેવી રીતે લખવું ચમત્કારિક કાવ્ય

ચમત્કારિક કાવ્ય લખવા કરતાં કશું સહેલું નથી.
જો તમારી પાસે સક્ષમ સંવેદન અને વ્યવસ્થિત ઇપ્સા હોય.
ખાતરી આપું છું એ અઘરું નથી.
દોરડું લઇ વાદળમાં બાંધો.
અને બીજો છેડો લબડતો રાખો.
બાળક જેવું, અંત સુધી દોરડું ચઢો.
અને અમારા તરફ પાછું ફેંકો.
મથવા દો તમ્ને શોધવા અને પછી,દરેક કાવ્યમાં.
૭/૨૫/૨૦૧૪
HOW TO WRITE A MAGICAL POEM

There is nothing easier than writing a magical poem.
If you have strong nerves and good intentions at least.
It is not that difficult I assure you.
Take a rope and tie it to a cloud.
And leave one end of it dangling.
Like a child, climb the rope to the end.
And throw it back to us.
And let us try to find you and then, in every poem.

(Fadhil al-Azzawi,Iraq, 1940)

Advertisements

Read Full Post »

શૈલી

પેલો રેલગાડી થાય.
પેલી સીસોટી થાય.
બન્ને ઉપડી જાય.

પેલો દોરડું થાય.
પેલી વૃક્ષ થાય.
બાન્ને હિંચકા ખાય.

પેલો સ્વપ્ન થાય.
પેલી પીંછું થાય.
બન્ને ઉડી જાય.

પેલો સેનાપતિ થાય.
પેલી સૈનિક થાય.
બન્ને યુધ્ધે ચઢે.

(દુનિયા મિખાઈલ,ઇરાક-૧૯૬૫)

મૂળભાષામાં–
ضمائر منفصل

هو يلعب قطارا ً
هي تلعب صفارة
هم يرحلون.

هو يلعب حبلاً
هي تلعب شجرة
هم يتأرجحون.

هو يلعب حلماً
هي تلعب ريشة
هم يطيرون.

هو يلعب جنرالاً
هي تلعب جيشاً
هم يعلنون الحرب.

અંગ્રેજી અનુવાદ–

PRONOUNS
He plays a train.
She plays a whistle.
They move away.

He plays a rope.
She plays a tree.
They swing.

He plays a dream.
She plays a feather.
They fly.

He plays a general.
She plays army.
They declare war.
(Dunya Mikhail,Iraq, 1965)

Read Full Post »

છૂટ્ટો મૂકો તમારો આત્મા મારા આદર્શ સાથીઓ અને પ્રિય આત્મજનો.
તમારા હ્રુદય સમ બીજું કોઈ ઘર મને સાચવત નહીં
એ ઘર હું હોંઉ, તો તમે એનું ઝાંકળ હોત
તમે શમનકારી લહર છો
મારો આત્મા તમારાથી હ્રુષ્ટપુષ્ટ છે
અને આપણી બાથ પાર્ટી લીલીકચ ખીલેલી ડાળ.
દવા બીમારીનું નિરાકરણ નથી પણ શ્વેત ગુલાબ જરૂર છે.
દુશ્મને ઘડ્યા છે ફાંદા અને યોજના
અને તેઓ દોષી હતાં છતાં આગળ વધ્યાં.
એ યોજના છે અહંકાર અને ખાલીપાની
એ પડતી સિવાય કશું સાબિત નહીં કરે
આપણે ભરખીશું જેમ કાટ લોખંડને
જેમ પાપીને પાપ ગળે
આપણે ક્યારેય નપુંસક ન’તા
આપણા મૂલ્યોથી સબળ છીએ આપણે.
આપણી સધ્ધર પ્રતિષ્ઠા આત્મસાથી છે,
દુશ્મને આપણા સમુદ્રમાં અજાણ્યાઓ ધકેલ્યા’તા
અને જે એમને પોષશે સદા રડશે.
અહીં થઈશું વરુને સામી છાતીએ
અને નહીં થરથરીએ નરપશુથી.
આપણે પડકાર્યા કોઠા યુધ્ધો
અને ઇશ્વરેચ્છાએ,એમને પછાડશું.
કેવી રીતે આવાં વલણમાં હોય તેઓ ન્યાયી?
માર દેશવાસીઓ, અમે કદી તમને ઊતારી નથી પાડ્યા
અને ઉત્પાતમાં આપણી પાર્ટી છે અગ્રેસર.
મેં બલિ આપી મારા આત્માની અને આપણી ધરતી માટે
દુષકર કાળમાં લોહી સુલભ છે
નહીં નમીએ નહીં નમીએ કદા હુમલાને
પણ દઈશું દુશ્મનને આતિથ્ય..
૫-૩-૨૦૧૧થી૫-૨૩-૨૦૧૧
અનુવાદઃ હિમાન્શુ પટેલ

Saddam poem: Baathists bloom, enemy is hollow – Africa & Middle East – International Herald Tribune

Published: Thursday, January 4, 2007

// <i>Following is the first half of a poem attributed to Saddam Hussein, as transcribed and translated by The New York Times from a reading by his cousin Muayed Dhamin al-Hazza.</i>

Unbind It

Unbind your soul. It is my soul mate and you are my soul’s beloved.

No house could have sheltered my heart as you have

If I were that house, you would be its dew

You are the soothing breeze

My soul is made fresh by you

And our Baath Party blossoms like a branch turns green.

The medicine does not cure the ailing but the white rose does.

The enemies set their plans and traps

And proceeded despite the fact they are all faulty.

It is a plan of arrogance and emptiness

It will prove to be nothing but defeated

We break it as rust devours steel

Like a sinner consumed by his sins

We never felt weak

We were made strong by our morals.

Our honorable stand, the companion of our soul,

The enemies forced strangers into our sea

And he who serves them will be made to weep.

Here we unveil our chests to the wolves

And will not tremble before the beast.

We fight the most difficult challenges

And beat them back, God willing.

How would they fare under such strains?

All people, we never let you down

And in catastrophes, our party is the leader.

I sacrifice my soul for you and for our nation

Blood is cheap in hard times

We never kneel or bend when attacking

But we even treat our enemy with honor. …

Read Full Post »