Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ચાઇનીસ કાવ્યો’ Category

૧) જો એક દિવસ

જો એક દિવસ હું ઓગળી જઉં
આવજો કહ્યા વગર,અડધા આનંદે અડધી કડવાશે,
ગમે તે દિશામાં જતી બસ પકડું
અથવા ગમે ત્યાં ઊતરું,વા-મોજી
માફ કરજો મને અને મારા ક્ષુબ્ધ આત્માને.

જો કોઈક દિવસ તમારું સ્વપ્ન ખખડાવું
પરોઢે કે ગાઢ શાંત રાત્રિમાં,
મને અવગણશો નહીં વા ધકેલશો નહીં દ્વાર બહાર.મને કહેશો નહીં
અપરિચિત.હું ચઢ્યો-ઊતર્યો છું પર્વત તમારી ઝાંખી કરવા,પવન કે ધૂળમાં
અનુ.૮/૬/૨૦૧૬

૨)
જીવન

મેં આનંદ્યું છે
બાળપણની ઘઉંવર્ણ પીપરમીંટ સ્વરૂપે.
મેં ચુસી અને તરત લપેટી લીધી.
એક વધું ચુસવું…
હળુહળુ, મેં ચુસી એને, વધારે ને વધારે હળવાશે,
અને લપેટી વધું ને વધું ઝડપે.
હવે કેવળ હું અને પ્લાસ્ટિકનું વેષ્ટન.
મારે અટકાવું જોઈએ જે મને ઉદાસ કરે.
અનુ.૮/૭/૨૦૧૬

如果有一天
如果有一天,我不辞而别
带着一半的快乐,一半的忧伤
搭上一辆去往任何方向的大巴
或在半路下车,随风而去
请原谅我这颗,躁动不安的心

如果有一天,我敲开你的梦
在黎明时分,或在寂静的深夜
请别把我拒在门外,别说我陌生
我翻山越岭,风尘仆仆地赶来
只为了,与你一见

2013.8.21
If One Day
If one day I fade out,
not saying a goodbye, with half joy half bitterness,
catching a bus going any direction
or getting off halfway, wayward with the wind,
forgive me and my restless soul.

If one day I knock on your dream
at the break of dawn or deep in the quiet night,
do not reject me or push me out the door. Do not call me
a stranger. I’ve climbed over mountains and mountains
just to take a glance at you, in wind or dust.
© Kawa Nijiang
First published on Poetry International

生活
我珍爱过你
像小时候珍爱一颗黑糖球
舔一口马上用糖纸包上
再舔一口
舔的越来越慢
包的越来越快
现在只剩下我和糖纸了
我必须忍住:忧伤
Life
I’ve cherished it
as a brown candy from my childhood.
I licked it and immediately wrapped it up.
One more lick…
Slowly, I licked it, more and more slowly,
and wrapped it up more and more quickly.
Now there’s only me and this plastic candy wrapper.
I must hold back what saddens me.
© Na Ye
First published on Poetry International

Advertisements

Read Full Post »

ખંડેર

હું ખંડેર પાસેથી પસાર થયો
છાપરું ઉખડી ગયું હતું
છાપરા પરનો હું
બહુ પહેલાં
એની સાથે ગયો
ઉપર બેઠો હતો હું
ઉડવાની દેન સાથે જન્મેલો
હું પંખીના પડછાયામાં બેઠો હતો
ગર્જતાં બુલડોઝર પસાર થયાં
પ્રથમ મેળાપ
પ્રથમ સંભોગ
એકસમે એ મટે વિશ્વ
અક્ષત અને સંપૂર્ણ હતું ( ૧૨૧૬૨૦૧૨ )

(વધુ…)

Read Full Post »

ઘોંઘાટ

એક તૂટી પડવાનો ઘોંઘાટ.
બહાર નીકળી
મેં આજુ-બાજુ નજર કરી, કશું નહીં.
કલાકેક પછી
હું રસોડામાં ગયો આડણી પણિયારા પર
અને કાચ સર્વત્ર ઠીંકરાંમાં પડ્યા’તા.
બધું નિઃસ્તબ્ધ,
આડણી,ટૂકડા કાચ અત્યંત નિર્જીવ.
સમસ્ત અરવ.
કલાક પહેલાં આડણી ખૂંટે લટકતી
હતી
અને પ્યાલો એની હેઠળ
મૌન હતાં.
વધુ માહિતિ-http://international.poetryinternationalweb.org/piw_cms/cms/cms_module

(વધુ…)

Read Full Post »