Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘તૂર્કી કાવ્યો’ Category

જેની કવિતાનો અનુવાદ મારી વેબ પર જુલાઇ-૨૯-૨૦૧૪ને દિવસે મૂક્યો હતો તે તૂર્કીના સર્જક,
FOUNDER OF POETRY INTERNATIONAL in 1970, Martin Mooij, passes away-
અંજલી(એમના કાવ્યના અનુવાદથી)

ઉજવણીદિન

લગભગ મારી ઉમર જેટલાં વરસ પહેલાં,
જર્મનિએ આ દેશ જમીનદોસ્ત કર્યો હતો.
એવું નથી કે સખત પ્રતિકાર થયો હોત,
પણ નાત્ઝી કશીક ઉતાવળમા હતાં.

આજે પાંચં મે છે.
હું જેવો સવારના ચાલવામાંથી ઉપસી આવું,
મેં ગલીઓ ઝંડે શણગારેલી જોઇ.
લાગ્યું કે આજે ઉજવણી દિન છે
ડચ પ્રજાના યુધ્ધના અંતનો.
આકસ્મિક સંયોગ!આજનો દિવસ
એ દિવસ પણ,લાંબા સમય પહેલાં,હુ અવતર્યો હતો.

જ્યારે હોલેન્ડે દળ પાછું ખેંચ્યું,
કોઇ એવું વિચારશે,મને
સરહદ પર મુકાયો હતો.

ANNIVERSARY
Nearly as many years ago as my age,
the Germans razed this city to the ground.
Not that there’d have been much resistence,
but the Nazis were in something of a rush.

Today is the fifth of May.
As I emerge for my morning walk,
I see streets festooned with flags.
It is, it seems, the anniversary
of the the end of the war for the Dutch.
Strange coincidence! Today is also
the day, long ago, I was born.

As Holland withdrew,
one would think, I
was sent to the front.
(© Translation: 2014, Roni Margulies)
http://www.poetryinternationalweb.net/pi/site/home

Advertisements

Read Full Post »

અગાધ

મને યાદ છે પાતળો પ્રકાશનો લીસોટો કેવો
માર પલંગ પર પડ્યો પડદા વચ્ચેના પોલાણમાંથી,
એક ધાર મારાં પોપચે અડી જગાડે
બીજી એલ્સાને ગાલે ઠરેલી.

મારી સ્થગતિમાં
ચળકતી લીટીને તાકી રહ્યો
જે મારૂં ઉશીકું ચઢી હતી
ચાદર પર ટૂંકો પૂલ થઈ જવા,

એલ્સા,પણ,જાગી ગઈ
ચૂપચાપ મારા તરફ ફરતી,
ફરી ઉંઘી ગઈ
મારા ખભા પર.

પછી એક દિવસ પેલા પૂલ નીચે ચાલતી
જતી રહી.

હવે,સૂર્યથી,એક ઉનાળૂ સવારે
જગાડેલો,હું ત્યાં પડી રહ્યો,
શૂન્યવત
અન્ય તરફના અગાધના ભયથી.
૭/૬/૨૦૧૪

મૂળ ભાષામાં-
UÇURUM

Perdenin kenarından bir sabah
ince uzun bir ışık düştü yatağıma.
Bir ucu gözlerime değdi, uyandım.
Öbür ucu yanağındaydı Elsa’nın.

Hiç kımıldamadan bakarken ben,
yastığımdan aşağı kıvrılarak
çarşafta kısacık bir yol giden
o pırıltılı köprüye,

uyandı o da.
Ses çıkarmadan bu yana geçti,
başını omzuma yerleştirdi,
uyuyakaldı yine.

Sonra bir gün
yürüyüp gitti o köprüden.

Her yaz sabahı şimdi,
ne zaman uyandırsa güneş beni,
korkarım yastığımın yanıbaşındaki
o dipsiz uçuruma düşmekten.

અંગ્રેજી અનુવાદ
THE ABYSS

I remember how a narrow beam of light
fell on my bed through the gap by the curtain,
one end waking me up by touching my eyelids,
the other resting on Elsa’s cheek.

As I lay absolutely still,
staring at that luminous strip
that climbed down my pillow
to become a short bridge across the sheet,

Elsa, too, woke and
silently moving over to my side,
fell asleep again
on my shoulder.

Then one day she walked down that bridge
and was gone.

Now, awakened by the sun
on summer mornings, I lie there,
numb with fear
of the abyss on the other side.
(Roni Margulies,Turkey, 1955)

Read Full Post »

જરદાળુનુ  વૄક્ષ

મારા બાપુએ રોપ્યું  હતું

મળી નહી એને એક તક વધવાની….

એની એક માત્ર આશા

વર્ષોના વરસ એણે ઘસીતી જાત એમાં

તેનાથી બનતો કર્યો પ્રયત્ન બધોય

માથુ  ખરાબ કરી નાખ્યું

એને ઉગાડવાના પ્રયત્નમાં….

અવારનવાર

એ જોતા હતા વાદળાં

હજુ

વરસો જે  ગુમાવ્યા એણે

ભરી ગયા હાર્દમાં રહસ્યો એના…

ધરતીયે થઈ ઉજ્જડ

એની બધી નસો, એકપછી એક…

પાંદડા ખર્યા…

ડાળીઓ બટકી

અને કર્યો ખખડાટ…

પણ

કહ્યો ના કદી એણે શબ્દ એક…

જરદાળુનુ  વૄક્ષ

મારા બાપુએ રોપ્યું  હતું

મળી નહી એને એક તક વધવાની….

ઉઝ્યે લોકમાન,(૧૯૫૫) તૂર્કી (હવે ફ્રેન્ચ ભાષામાં જ લખે છે,ચિત્રકાર પણ છે.)

અનુ- હિમાન્શુ પટેલ

Read Full Post »