Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘નેધરલેન્ડ’ Category

વાતોન્માદ રાજધાનીને બેધ્યાન કરો,
શહેરી,તમારા આંતરડા વીંછળો
ચોક્ખા પાણીથી,સહિષ્ણુ જ્ઞાની થાવ
અનર્થતા જે મારે જોઇએ છે.

જકડો તમારા સિધ્ધહસ્ત ફાંફા
આંતરિક હાર્મોનિયમ,ચાંપો ચહેરો
તમારી બૌધ્ધિકતામાં પૂર્વે ક્યારે ય ના નિહાળેલો,
તમે રહ્યાં સ્વપ્નશીલ ગર્ભ.

આડા પડજો ઘાસમાં,
ઊભા રહો,માઇ ગયો બાળ હાથ
વા કરાડમાંનું દેવળ.

પૂછે ત્યારે ઘોડાને જવાબ આપો
તમે ખરેખર તમારું મમત્વ ગુમાવશો
જો તમે પોતાને ફરી મેળવશો ?

શહેરી, આડા પડજો ઘાસમાં,
અરવ શોધજો તમારામાં ગોપિત ઇશ્વર,
પકડજો એને અને ઊતરડો હાડ પર્યંત,
પછી ઘેર જજો.ભોજન ગોઠવજો
કોઇ ખાસ માટે નહીં.

વા ચૂપ રહેજો,ત્યાં બેસી રહેજો
અનપેક્ષ પ્રતીક્ષા કરો
તમારું નામ ભૂંસાય ત્યાં સુધી
એની સંસ્મૃતિ સહિત.
અનુ. ૧૦/૧૨/૨૦૧૬

ORACLE OF A FOUND SHOE

Distract the hysterical metropolis,
urbanite, rinse your gut
with spring water, be lenient know
meaninglessness is what I need.

Arrest your mastering grope
the internal harmonium, press a face
you have never seen before out of your brain,
you have remained a dreaming foetus.

Lie down in the grass,
stand up, hack an infant’s hand
or a cathedral into a cliff.

Answer the horses when they ask
will you really lose your love
if you rediscover yourself?

Urbanite, lie down in the grass,
quietly find the god concealed within you,
grasp him and strip him to his empty core,
then go back home, lay on a
meal for no one in particular.

Or stay calm, keep lying there,
wait without expectation
until your name has faded away
with the memories of it.
© 2013, Mustafa Stitou
From: Tempel
Publisher: De Bezige Bij, Amsterdam, 2013, 9789023478867
© Translation: 2013, David Colmer
First published on Poetry International, 2013

Advertisements

Read Full Post »

ઓગણીસમું ઘડિયાળ કાવ્ય,જેમાં લુગડાં વિશે યત્ન હશે

૧૮ઃ૩૦ મેં એક બખું શોધ્યું છે

નેવુના હાર્દમાં

જેમાં હું,જીવંત હોઉં,

તો જડબેસલાક બંધબેસત.

૧૮ઃ૩૪ આપણા સાંપ્રતનો કૂદકો

આ અનંત દૄશ્ય.

૧૮ઃ૩૬ ધરતીમાં એમની સાથે હું સૂઇ જઈશ,

મારાં પશુ સાથે,મારી લુપ્તતાના પશુ.

મને ડર છે કે મારી

૧૮ઃ૩૭ પ્રતીયમાન-દૄષ્ટિ

કોઈના મૃત્યુનું કારણ બનશે.

૧૮ઃ૩૮ સૂક્ષ્મદર્શક લખાણ,આંતરિક

નજરોનજર સમય.

હવે કોઈ આકાર બાકી નથી

હું વરાળિયા ભૂત સમ બોલું છું.

૧૮ઃ૩૯ કોણ લખી શકે સમય

મારા જેટલો આભાસાત્મક?

કોણ આવી લાંબી ભૂલ કરે

અને એનો ફેરવિચાર ના કરે

પ્રકાશ સામે મિચકારો

અને અંધકારમાં લુપ્ત?

જીવ્યા કરો અને ખરીદ્યા કરો.મારે ખરીદી કરી

માણસ શું તે અનુભવવું છે.

૧૮ઃ૪૩ હું મારફતિયો છું અને કપડાં અજમાવી જોઊં.

હું અઢળક ઉનના કપડાં પહેરું

અભિરૂચિત પ્રકાશમય ફિટિંગ રુમમાં.

મારું શરીર ચપળ જાણકાર છે.

૧૮ઃ૪૬ આ લુગડાં .આ ઓરડો.

૧૮ઃ૪૭ હું પેટ પર તબલાં વગાડું

અને જાણું કે મારાં અવયવ હયાત છે.

ખરીદેલાં કપડાંમાં

હું મારાં અવયવ હુંફાળા રાખું.

આવું સ્વપ્નશીલ વેચવાલી હયાત છે.

૧૮ઃ૪૯ હું બરાડ્યો હતો.મેં કશું સાંભળ્યું.

આગ ફેલાશે

કોઈ પણ ક્ષણૅ અને બાકોરું પાડશે

જેમાં હું મને મૂકીશ.

૧૮ઃ૫૧ ઊંચાઈ ઢસડાઈ પડી

એ શષકત, ગૂઢ ચમત્કારિક ભાષા છે

કે મારું યૌવન એનાથી

વ્યાપ્ત હશે.

મને યાદ છે દાણાદાર આકૃતિ,

પણ જોઊં છું મારી મા સંગાથે

રોઝેન્ડાલના શોપિંગ મોલમાં

વા મારી શાળા સામે ઊભેલો.

શાળામાં મારો અધમૂઓ કાળ.

બજાર જ મને જીવંત રાખે છે,

અનુભવ પુરો પાડે છે.

NINETEENTH CLOCKED POEM, IN WHICH I TRY ON CLOTHES
18:30
I have discovered a hole
in the heart of the nineties,
into which I, if I were alive,
would fit quite well.

18:34

The jumps of our present,
these endless vistas.

18:36

I will lie with them in the ground,
with my animals, my animals of hide.
I am afraid that my

18:37

hyper-focus
will actually cause someone to die.

18:38

Microscopic writing, inward
facing time.
Not one form left now,
I speak like a ghost exhaling.

18:39

Who can write down time
as ghostly as I can?
Who can make a mistake this long
and not reconsider it
blink against the light
and disappear into the dark?
Keep living and go shopping. I want to shop
and feel what it is to be human.

18:43

I am an agent and try on clothes.
I put on lots and lots of woolly clothes
in a tastefully lit fitting-room.
My body is buoyant, wide-awake.

18:46

These clothes. This room.

18:47

I drum on my stomach
and observe that my organs
exist.
I keep my organs warm
in the clothes that I buy.
Such dreamlike marketing exists.

18:49

I was called, I heard something.
Flames may descend
at any minute and make the hole
in which I’ll lay myself.

18:51

That the towers have collapsed
is such powerful, darkly magical language
that my youth must have
been pervaded by it.
I remember grainy images,
but see me with my mother
walk through a shopping mall in Roosendaal
or stand in front of my school.
My half-dead time at school.
The market alone brings me alive,
provides me with experiences.

Read Full Post »

જેની કવિતાનો અનુવાદ મારી વેબ પર જુલાઇ-૨૯-૨૦૧૪ને દિવસે મૂક્યો હતો તે તૂર્કીના સર્જક,
FOUNDER OF POETRY INTERNATIONAL in 1970, Martin Mooij, passes away-
અંજલી(એમના કાવ્યના અનુવાદથી)

ઉજવણીદિન

લગભગ મારી ઉમર જેટલાં વરસ પહેલાં,
જર્મનિએ આ દેશ જમીનદોસ્ત કર્યો હતો.
એવું નથી કે સખત પ્રતિકાર થયો હોત,
પણ નાત્ઝી કશીક ઉતાવળમા હતાં.

આજે પાંચં મે છે.
હું જેવો સવારના ચાલવામાંથી ઉપસી આવું,
મેં ગલીઓ ઝંડે શણગારેલી જોઇ.
લાગ્યું કે આજે ઉજવણી દિન છે
ડચ પ્રજાના યુધ્ધના અંતનો.
આકસ્મિક સંયોગ!આજનો દિવસ
એ દિવસ પણ,લાંબા સમય પહેલાં,હુ અવતર્યો હતો.

જ્યારે હોલેન્ડે દળ પાછું ખેંચ્યું,
કોઇ એવું વિચારશે,મને
સરહદ પર મુકાયો હતો.

ANNIVERSARY
Nearly as many years ago as my age,
the Germans razed this city to the ground.
Not that there’d have been much resistence,
but the Nazis were in something of a rush.

Today is the fifth of May.
As I emerge for my morning walk,
I see streets festooned with flags.
It is, it seems, the anniversary
of the the end of the war for the Dutch.
Strange coincidence! Today is also
the day, long ago, I was born.

As Holland withdrew,
one would think, I
was sent to the front.
(© Translation: 2014, Roni Margulies)
http://www.poetryinternationalweb.net/pi/site/home

Read Full Post »

એક દિવસ ઓળા જેવું એના દરવાજામાં દેખાયો.
એ કદાચ એનો પહેલો અને છેલ્લો યત્ન હતો.
હાથમાં ફૂલોનો ગુચ્છો,થોડાં ગુલાબ અને સેવંતી
પાછળ ચોખ્ખો ધૂમાડો ફૂંકાતો હતો
અને વિશ્વ દોરડા પર ઝૂલે છે.
સભાનપણે બીનરાજકીય અને ચળકતું.
ખર્ચાળ હતું,થોડું ગંભીર લશ્કરી હિલચાલ સમ અને
લોહિયાળ,પણ આનંદની મીટ નિયત
પલંગમાંની સ્ત્રૈણ ભવ્યતા પર મંડાયેલી છે.
કોઇએ કશી ચાલાકી કરી હોત
એ ક્ષણે એણે છાતી તાણી હોત.
ટ્કોરા અને પછી ફરીથી અને પાછાં ફરીથી.
થોડા વિવાદ પછી જણાયું
એ ખોટે ઘેર હતો!
માન્યામાં ના અવતું હસ્યો,સ્થાનિક વૃક્ષ પરથી
સરકી આવ્યો,બારીઓ ફરી બંધ કરાઇ
જલ્સામાંની સ્ત્રીઓએ મોઢું ફેરવી લીધું.
એને અરવ દોરીવી જવાયો
એક જીર્ણ માલવાહક વિશાળ નહેરમાં
અને લોકો ભૂલી ગયાં બધો કારભાર જેથી
એવું ફરી થાય નહીં.
૭/૬/૨૦૧૪

મૂળ ભાષામાં-
SJAKA’S KORTE FLIRT MET ROMANTIEK

Op een dag verscheen hij als verschijning aan haar deur.
Het moet zijn eerste en zijn laatste poging zijn geweest.
Bosje bloemen in de hand, wat rozen en chrysanten
schone rook blies uit de rookmachine achter hem
en bungelend aan touwen het heelal
bewust apolitiek en stralend.
Het had een cent gekost en flink wat logistiek
en bloedvergieten, maar zijn voorpret
richtte het vizier op het spektakel in haar bed.
Had men hem wat dan ook geflikt
op dat moment, standvastig was hij blijven staan.
Klopte aan en nog een keer en nog maar eens.
Wat bleek na enig overleg
hij stond voor het verkeerde huis!
Onderdanen gleden lacherig en ongelovig
uit de bomen, ramen werden weer gesloten
ook de dames van de drumband maakten rechtsomkeert.
Geruisloos werd hij weggeleid
een afgeleefde aak in een immens kanaal
en men vergat die hele zaak opdat dit nooit
en nooit weer zou gebeuren.

અંગ્રેજી અનુવાદ==
SHAKA’S BRIEF FLIRTATION WITH ROMANCE

One day he appeared at her door like an apparition.
It must have been his first and last attempt.
Bunch of flowers in his hand, some roses and chrysanths
clean smoke blowing out of the smoke machine behind him
and the universe dangling on ropes
consciously apolitical and shining.
It had cost a pretty penny, some serious logistics
and bloodshed, but his anticipatory pleasure
set its sights on the spectacle in her bed.
If anyone had tried to pull one over on him
at that moment, he would have stood his ground.
Knocked and then again and then again.
After some discussion it turned out
he was at the wrong house!
Laughing in disbelief, locals slid
down from the trees, windows were closed again
even the ladies from the drum band made an about turn.
He was led off silently
a decrepit barge in an immense canal
and people forgot about the whole business so that it
would never happen again.
(Alfred Schaffer,Netherlands, 1973)

Read Full Post »

૧)   લુનિ ટુન્સ*
બે ઉંદર
પ્રથમ વર્ગમાં સીટ પર આરામદાયક બેઠાં હતાં.
એના યુવાન મિત્રનું મહત્વની હકિકતો તરફ ધ્યાન ખેંચતા
વયોવધ્ધ ઉંદરે પ્રચંડ ટોપી પહેરી હતી.

જ્યારે ટિકિટ તપાસનાર આવ્યો
વયોવૃધ્ધ ઉંદરે અંદરના ગજવામાંથી ગંભીરપણે કલગી કાઢી
ખૂલાસાની ક્ષણના પ્રવાહને અવરોધ્યા વગર.

પછી,નિશ્ચિતપણે એક યોગ્ય ક્ષણે,પહેલો રેડઈન્ડિયન
બારીમાં ડોકાયો,જે,માંસલ કાળા ઘોડે અસ્વાર,કોઈકની
વા કશાક,પાછળ પડ્યા હતા,પૂરી શક્તિથી પ્રત્યક્ષ રહેવા મથ્યા
પણ અત્યંત બડાઈ હાંકી છેવટે ત્યજવું પડ્યું

” તમારી ટિકીટ બતાડો,પ્લીઝ!’
ગાડીની ગતિ વધું એકવાર ભયાવહ નીકળી

(વધુ…)

Read Full Post »

કીડી

કીડીઓ અમારા ઘર તળે
આવી વસી;
અમારું સરનામું એમનું ન હતું;
રાફડો ઘર નીચે

કીડીઓનો રાફડીયો રસ્તો
રસોડે કબાટથી ગટર વટાવી એ રીતે
એમના ઉદ્યોગ સ્થાને પાછો વળે
કારીગરોનો કાળાં ચળકતાં કપડાંમાં
આવતું -જતું એશિયન તાલમાં
ખદડુક વહેણ

એમનાં ડગલાંમાં પદાર્થનું એકતાલ
સૈન્ય ગીત ” પદાર્થ પદાર્થ ”
-પદાર્થ સિવાય નથી કશું અન્ય ત્યાં
તેઓ તાણી લાવે સ્ટ્રોબેરી કણ
ધૂળ ચોટ્યાં અને ઇતર ભાર
ભૂગર્ભ વખારમાં,
એમના રસવાના કારખાનામાં

રસોડામાં ખાળ પાસે
મારે ટૂકડમાં ખરવું પડે
તો એ હોઠનો મીઠડો ભાગ ઢસડી જાય;
કીડી-સરદાર ઉંચકી જશે
મારી નિષકર્મ આંખ
કેવી રીતે ખખડશે તાણતી ગતિ,
ત્યાં ઊંડાણોમાં

કીડી દયા નથી દાખવતી
મને નથી ગમતું
રસોડામાં કબાટ નીચે
કીડી સાથે ગબડી પડવાનું એકાકી

(વધુ…)

Read Full Post »

અંતિમ શબ્દ

એણે મૃત્યુ માટે પોતાને આકર્ષક બનાવી
કપડાં એને માટે ખર્ચાળ હતાં.
એણે પોતાને માટે બુટ્ટી અને ઉત્તેજક અત્તર ખરીદ્યાં,
છતાં ઉર્જા અને પાણી માટે કરક્સરવાળી હતી.

બહુધા એ ભૂલી ન હતી કેઃ
મરો ત્યારે કેટલાં સરસ તમે મઘમઘવાં જોઇએ
અને અંતિમ ખરાબ છાપથી
તમે આખું જીવવું બરબાદ કરી શકો છો.

આ ઉપરાંત મારે તો કહેવું છેઃ
જતાં પહેલાં એણે ભોગવી લેવું જોઇએ.
મને આપો,એવીયા નહીં, અંતિમ શબ્દ.
હું કેવળ ઇચ્છું;સ્વસ્થ થા, સ્વસ્થ થા.

(વધુ…)

Read Full Post »

Older Posts »