Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘નોર્વેના કાવ્ય’ Category

હમેશા

પોપ થવું હમેશા
એટલું સહેલું નથી
પોપે કહ્યું
એ ટેબલ નીચે સંતાય
અને કૂતરાને પાસે બોલાવે
ત્યાં તેઓ બેસી રહ્યાં અંધકાર
અને બધાં ખોળવાનું બંધ કરે પર્યંત
જ્યારે બધું શાંત થયું
વૅટિકનમાં
ભાખોડિયે
ટેબલ ક્લૉથ પાછળથી
બહાર આવ્યા
અને કૂતરાને પાણી પાયું
પછી બારીએ ઉભા ઉભા
મૂળાક્ષરરૂપ-બિસ્કિટ ખાય
૧૨૩૦૨૦૧૨

(વધુ…)

Advertisements

Read Full Post »