Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ભારતીય અંગ્રેજી કાવ્ય’ Category

તું જ્યારે ઊંઘતી હતી
કૂતરાએ સૂર્યમાં બગાસું ભર્યું
અને દૂર
એક ટ્રેન,બોગદાથી ઢાંકેલી આંખ,
બારીએ બારીએ
દ્રષ્ટિ પાછી મેળવતી’તી.
મેં સમગ્ર વિશે વિચાર્યું
જે શક્ય છે
જ્યારે આપણે દૂર તાકી રહીએ,
આપણા પલકારામાં ચૂકાતી સૃષ્ટિ.
૪-૧૨-૨૦૧૨(અનુ.-હિમાન્શુ પટેલ)

(વધુ…)

Advertisements

Read Full Post »