Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સેન્ટ. માર્ટિન ટાપુ’ Category

૧)
પતંગિયું

પરોઢ ઓછી છે
રાત્રિ લાંબી
પ્રેમ સુખદ અને સંપૂર્ણ છે
અહીં યુધ્ધ ભવિષ્યને નવાજે
અને બીજાં દરેકનેય પણ તું
બગાડે સવાર.
૨)
ઘરકામ

ઘર એકેય ત્રુટક નથી
વાતોની રીતભાતે
એવી સંજ્ઞા અપાઈ ત્યારથી,
ભય ભાખ્ય
જેમાં હવે આપણું વસિયાણ
ઘર એકેય ખંડિત નથી
જ્યારે આપણા પૂર્વજોની સંસ્મૂર્તિઓ ભરપૂર.
(અનુ. ૫-૩૦ અને ૫-૩૧-૨૦૧૨ અનુક્રમે)

(વધુ…)

Read Full Post »