Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સો વરસ પહેલાં’ Category

ભયાનક સૌંદર્યઃ ૧૯૧૬ના કાવ્ય–રોજર કેસમેન્ટ

મને સ્વપ્ન આવ્યું મૃતકનું,જળમાં તરતાં અને પછડાતાં હરિત વૃક્ષાકારમાં,સ્વપ્ન મારા મનોજગતમાં તર્યું અને પછડાયું.એને સ્વપ્નતો હું ભટક્યો આઘા પ્રદેશોમાં,મેં સ્વપ્ન્યો એને નિરાશામાં આશા આણતો,મેં સ્વપ્ન્યો એને આંધળાને પ્રકાશ આપતો.મેં એને અવાજ સાંભળતો સ્વપ્ન્યો,એટલાંટિક પરના ખારા પવનમાં કેથલિન ની હાઉલિન*નું તીવ્ર રૂદન.મેં સ્વપ્ન્યો માણસનો ધિક્કાર,જુઠાણું નથી જાણતા તેમને માટેના અસત્યો,નહીં એના મનોગત ભયને.મેં સ્વપ્ન્યા આપણા અપેક્ષા અને ભય,નિરાશાની લાંબી તીવ્ર મથામણ,ઝેરીપણા અને મક્કમ હ્રદયથી મને સ્વપ્ન આવ્યું હતું એમના આત્માની શાંતિનું,અને વહેલી સવારની ઊતાવળ શુરવીરની કબર પરની ઉજ્જડ જેલના આંગણમાં.મેં સ્વપ્ન્યું હતું મ્રૂત્યુ જેને એ વર્યો હતો ,ઇશ્વર માટે અને કેથલીન ની હાઉલીહન માટે,હા પ્રેમ અને પવનમાંના ધ્વનિ માટે.મને સ્વપ્ન આવ્યું હતું મૃતકનું,સ્વપ્ન પાર જે તરે અને પછડાય પાણીમાં, એક નવ્ય તારો, મારા મનોજગતમાં ચળકતો.
અનુવાદ ૬/૧૨/૨૦૧૬

A Terrible Beauty: Poetry of 1916
Mairéad Ashe FitzGerald
Publisher
O’Brien Press
Price
€14.99
ISBN
9781847173591
0 0 0 Tumblr0
EXTRACT COPYRIGHTED MATERIAL

ROGER CASEMENT

I dream of one who is dead,
As the forms of green trees float and fall in the water,
The dreams float and fall in my mind.

I dream of him wandering in a far land,
I dream of him bringing hope to the hopeless,
I dream of him bringing light to the blind.

I dream of him hearing the voice,
The bitter cry of Kathleen ni Houlighaun
On the salt Atlantic wind.

I dream of the hatred of men,
Their lies against him who knew nothing of lying, Nor was there fear in his mind.

I dream of our hopes and fears,
The long bitter struggle of the broken-hearted,
With hearts that were poisoned and hard.
I dream of the peace in his soul,

And the early morning hush on the grave of a hero
In the desolate prison yard.

I dream of the death that he died,
For the sake of God and Kathleen ni Houlighaun,
Yea, for Love and the Voice on the Wind.

I dream of one who is dead,
Above dreams that float and fall in the water
A new star shines in my mind.

ઇસ્ટર ૨૦૧૬ઃ ડબ્લ્યુ બી યીટ્સનું કાવ્ય

હું મળ્યો છું એમને દિનાંતે
વિવિધ ચહેરા સાથે આવતાં
ગલ્લા વા મેજ પાછળથી અઢારમી સદીના
પળિયાળા* ઘરોમાં.
માથૂં હલાવી હું પસાર થયો હતો
વા વિનીત અનાશય શબ્દો,
વા ક્ષણેક રસળ્યો અને કહ્યાં
વિનીત અર્થહીન શબ્દો,
અને વિચાર્યું કહેતાં પહેલાં
વિડંબના કથા કે કટાક્ષ
સાથીઓ રીઝવવા
ક્લબમાં તાપણા ફરતે,
નિશ્ચિંતતાથી કે તેઓ અને હું
હયાત જ્યાં રંગીન લેબાસ પહેરાયઃ
બધું પરિવર્તિત,મૂળમાંથી બદલાયેલુંઃ
ડારતું સૌંદર્ય અવતર્યું છે.

એ સ્ત્રીના દિવસો વિત્યા હતાં
અજ્ઞાન ભલમનસાઈમાં
રાત્રિ વિવાદમાં
નાદ રાડ થઈ જતાં સુધી.
એના કરતાં મધુર કયો નાદ છે
જ્યારે, યુવાન અને સુંદર
એ શિકારી કૂતરે અસ્વાર?
આ માણસ શાળામાં રહ્યો
અને અમારા પંખાળિયા ઘોડે સવાર હતો;
આ બીજાં એના સહાયક અને મિત્ર
એના દળમાં જોડાત્તાં હતા;
અંતે એ કદાચ ખ્યાતિ પામ્યો હોત,
કેટલો સંવેદનશીલ સ્વભાવ લાગતો
કેટલા નિર્ભય અને ભલા વિચાર.
આ અન્ય માણસ મેં કલ્પેલો
હતો નશંત,ડંફાસિયો ગમાર.
એણે ખૂબ ખોટું કર્યું હતું
મરાં સહ્રદયીનું,
છતાં લયમાં સ્વર માંડ્યો હતો એનો;
એ,પણ,એનો ભાગ ત્યજી ગયો હતો
પ્રાસંગિક પ્રહસનમાં
એના વારામાં એ પણ બદલાયો હતો,
નિરપવાદ પરિવર્તિતઃ
ડારતું સૌંદર્ય અવતર્યું છે.

એકાશયી હાર્દ એકલું
સમગ્ર ઉનાળો અને શિયાળો
લાગે આનંદિત ખડકમાં
વહેતુ ઝરણું કનડવા.
રસ્તેથી આવતો અશ્વ,
અસ્વાર, પંખી જે વિસ્તારે
વાદળથી ગરજતાં વાદળ સુધી
ક્ષણે ક્ષણે એ બદલાય;
ઝરણા પર વાદળનો છાંયો
પરિવર્તે ક્ષણે ક્ષણ;
ઘોડાની ખરી પછડાય કાંઠે,
અને ઘોડો છંટકાય એમાં;
દીર્ઘપગી જળકૂકડી ડૂબકી મારે
અને કિરમજી કૂકડાની હાંકમાં મરઘડી પણ;
ક્ષણ ક્ષણ એ જીવે;
ઠીલા દરેક વચ્ચે.

લાંબા બલિ
હ્રદય કરે પથ્થરવત.
રે એ ક્યારે પૂરશે આશ ?
એ સ્વર્ગનું કામ, આપણું
ગણગણવું નામ પછી નામ.
જેમ મા ગણગણાવે બાળક નામ
છેવટે નીંદ્રારાણી પધારતાં
થાબડેલાં ગાત્રે જે વર્ત્યાં છે બેકાબૂ.
શું છે એ સંધ્યાકાળ સિવાય ?
નહીં,નહીં એ રાત્રી પણ મૃત્યુ;
હતો છેવટે એ વાહિયાત અંત ?
ઇંગ્લેન્ડ જાળવે શ્રધ્ધા
બધું કહેવાયા અને વર્તાયા સટે.
આપણે ઓળખીયે એમના સ્વપ્ન; પૂરતું છે
જાણવા એમણે સ્વપ્ન્યું અને મૃત;
અને શું જો વધું પડતા પ્રેમે
મર્યા પર્યંત મૂંઝવ્યા એમને ?
હું લખું બધું વૃત્તમાં–
મેકડાનગ અને મેકબ્રાઈડ
અને કાનલી તથા પીઅર્સ
સાંપ્રત અને કાળમાં હયાત
જ્યાં પણ હરિત હણાય
પરિવર્તન એ, બદલાય નિરપવાદ;
ડારતું સૌંદર્ય અવત્ર્યું છે.
અનુવાદ-૬/૧૮/૨૦૧૬

Easter 1916

by W. B. Yeats

I have met them at close of day
Coming with vivid faces
From counter or desk among grey
Eighteenth-century houses.
I have passed with a nod of the head
Or polite meaningless words,
Or have lingered awhile and said
Polite meaningless words,
And thought before I had done
Of a mocking tale or a gibe
To please a companion
Around the fire at the club,
Being certain that they and I
But lived where motley is worn:
All changed, changed utterly:
A terrible beauty is born.

That woman’s days were spent
In ignorant good-will,
Her nights in argument
Until her voice grew shrill.
What voice more sweet than hers
When, young and beautiful,
She rode to harriers?
This man had kept a school
And rode our wingèd horse;
This other his helper and friend
Was coming into his force;
He might have won fame in the end,
So sensitive his nature seemed,
So daring and sweet his thought.
This other man I had dreamed
A drunken, vainglorious lout.
He had done most bitter wrong
To some who are near my heart,
Yet I number him in the song;
He, too, has resigned his part
In the casual comedy;
He, too, has been changed in his turn,
Transformed utterly:
A terrible beauty is born.

Hearts with one purpose alone
Through summer and winter seem
Enchanted to a stone
To trouble the living stream.
The horse that comes from the road,
The rider, the birds that range
From cloud to tumbling cloud,
Minute by minute they change;
A shadow of cloud on the stream
Changes minute by minute;
A horse-hoof slides on the brim,
And a horse plashes within it;
The long-legged moor-hens dive,
And hens to moor-cocks call;
Minute by minute they live;
The stone’s in the midst of all.

Too long a sacrifice
Can make a stone of the heart.
O when may it suffice?
That is Heaven’s part, our part
To murmur name upon name,
As a mother names her child
When sleep at last has come
On limbs that had run wild.
What is it but nightfall?
No, no, not night but death;
Was it needless death after all?
For England may keep faith
For all that is done and said.
We know their dream; enough
To know they dreamed and are dead;
And what if excess of love
Bewildered them till they died?
I write it out in a verse —
MacDonagh and MacBride
And Connolly and Pearse
Now and in time to be,
Wherever green is worn,
Are changed, changed utterly:
A terrible beauty is born.

25 September 1916

ડાડાઃએક ફતવો

ડાડા સાંપ્રત કળાત્મક વલણ છે.કોઈ એવું કહી શકે,એ હકીકતે, કે હાલ પર્યંત એ વિશે કોઈ કશું જાણતું ન હતું,અને આવતી કાલે જ્યુરિકમાં દરેક વ્યક્તિએ વિશે વાતો કરશે.ડાડા શબ્દકોશમાંથી આવ્યું છે.એ ભયાનક સરળતા છે.ફ્રેન્ચ ભાષામાં એનો અર્થ,” રમતનો ઘોડો “. જર્મન ભાષામાં એનો અર્થ “આવજો “,  ” મારો પીછો છોડ “, ” ફરી મળીશું ક્યારેક “. રોમેનિયન ભાષામાંઃ ” હા,ખરેખર,તમે સાચા છો,બસ એજ.પણ ખરેખર, હા, ચોક્કસ સાચા. ” અને વગેરે.

આંતરરાષ્ટ્રિય સંજ્ઞા.માત્ર સંજ્ઞા,અને સંજ્ઞા એક આંદોલન.અતિ સરળ કળવા.ભયાનક સરળતા માત્ર. એને કળાત્મક વલણ બનાવવાનો અર્થ જટિલ અપેક્ષા.ડાડા મનોવિજ્ઞાન,ડાડા જર્મની સહિત અપચો અને પેપું ઉછાળો ,ડાડા સાહિત્ય,ડાડા રૂઢીપરસ્તતા,અને તમે,સ્ન્માતિત સર્જક,જે હમેશા લખે શબ્દથી પણ કદી લખ્યો નથી શબદ સ્વયં, જે હમેશા સાંપ્રત દ્રષ્ટિબિન્દુ ફરતે જ લખે. ડાડા અંતહીન વિશ્વયુધ્ધ, ડાડા અનારંભ ક્રાન્તિ, ડાડા, તમે મિત્ર અને સર્જક પણ, ઉમદા સજ્જન,ઉત્પાદક, અને સંત. ડાડા હ્યુએલસનબેક, ડાડા જ ડાડા, ડાડા મ’ડાડા, અહઅ, ડાડા ડીરા ડાડા,ડાડા, હ્યુ,ડાડા ત્ઝા.

કેવી રીતે કોઈ મેળવે શાશ્વત સ્વર્ગસુખ ? ડાડા ઉચ્ચારીને. કેવી રીતે કોઈ થાય પ્રખ્યાત ? ડાડા ઉચ્ચારીને. ઉમદા વર્તણુક અને કોમળ શિષ્ટાચારથી. ગાંડપણ આવે ત્યાં સુધી.સભાનતા ખોવાય ત્યાં સુધી. કેવી રીતે કોઇ ટાળી શકે બધું, પેલી લપડાક પત્રકારિત્વની,કીડાની,દરેક અનુકૂળતાની,મીચામણાની, નીતિની, યુરોપિયતાની,નિર્વીર્યતાની ? ડાડા ઉચ્ચારીને. ડાડા વૈશ્વિક સત છે, ડાડા ગીરોની દુકાન છે. ફૂલના દૂધનો ઉત્તમ વૈશ્વિક સાબુ છે. ડાડા શ્રીમાન રૂબીનર,ડાડા શ્રીમાન કોરોડી,. ડાડા શ્રીમાન એનાસ્ટેસિયસ લીલી સ્ટેઈન.સાદી ભાષામાંઃ સ્વીસ લોકોની પરોણાગતની મનનીય કદર કરવી જોઈએ.અને સૌંદર્યમીમાંસાના પ્રશ્નની ચાવી, ગુણધર્મ..

હું વાંચીશ કાવ્ય જે અપાશે અરૂઢ શૈલીથી,લેશમાત્ર નહીં,અને એવું જ સ્વીકારી લેવું. ડાડા જોહાન્ન ફૂશગેંગ ગઅથે.ડાડા સ્ટેન્ધલ.ડાડા દલાઈ લામા.,બુધ્ધ,બાઇબલ,અને નિત્શે. ડાડા મ’ડાડા.ડાડા અહંઅ ડાડા ડા. પ્રશ્ન જોડાણનો છે,અને શરૂઆત કરતાં તૂટવાનો છે.મારે નથી જોઈતો શબ્દ જે ઈતરજનો એ સ્ર્જ્યો છે. દરેક શબ્દ ઇતર જન રચિત છે.મારે જોઇએ સ્વકીય પદાર્થ,સ્વકીય લય અને સ્વર તથા વ્યંજન પણ, મારા લય અને સ્વઉપાર્જનને મળતું. આ સઊરણ સાત વાર લાંબું હોય, મારો શબ્દ પણ સાત વાર લાંબો જોઈએ.શ્રીમાન સ્કુલ્ઝનો શબ્દ કેવળ અઢી સેન્ટીમીટર લાંબો છે.

એ સહાયક થશે માહિતી માટે કે કેવી રીતે મજિયારી ભાષા ઉદભવશે.હું સ્વરને વિદુષક બનવા દઉં.સ્વરને હું કેવળ નિપજવા દઉં,જેમ બિલાડીનું મ્યાઉં…ભાષા બહાર આવે,શબ્દના ખભા,પગ,હાથ,નિયંત્રણ શબ્દના. Au,ઓય,ઉહ.આપણે શબ્દનું અનેકતવ નીપજવા ન દેવું. એક કાવ્ય પંક્તિ શક્યતા છે ભાષાના વળગેલા ભૂતને કાઢવાની,જાણે કે શેર દલાલે વળગાડેલું,સિક્કાથી ઘસાયેલાં લીસ્સા હાથે. મારે જ્યાં જોઈએ શબ્દ જ્યાં એ અટકે અને ઉદગમે.ડાડા, શબ્દનો ગર છે.

દરેક વસ્તુને પોતિકો શબ્દ છે, પણ શબ્દ વસ્તુ સ્વયં થઈ ગયો છે. મને મળતો કેમ નથી ? વૃક્ષ કેમ હરિત લોંદો અને pluplubasch ના કહેવાય વરસાદમાં ? શબ્દ,શબ્દ,શબ્દ તમારો આધિપત્ય બહાર, તમારી ગૂંગળામણ આ હાસ્યાસ્પદ વંધ્યત્વ, તમારું અજબ આપડાહપણ, સ્વકસ્વીકૃત મર્યાદાના અનુકરણ બહાર, શબ્દ,સજ્જનો,પ્રાથમિક મહત્વનું સામાજિક તાત્પર્ય છે.

અનુ.૬/૧૯થી૨૮-૨૦૧૬

Dada Manifesto (1916, Hugo Ball)Dada Manifesto

Dada is a new tendency in art. One can tell this from the fact that until now nobody knew anything about it, and tomorrow everyone in Zurich will be talking about it. Dada comes from the dictionary. It is terribly simple. In French it means “hobby horse”. In German it means “good-bye”, “Get off my back”, “Be seeing you sometime”. In Romanian: “Yes, indeed, you are right, that’s it. But of course, yes, definitely, right”. And so forth.

An International word. Just a word, and the word a movement. Very easy to understand. Quite terribly simple. To make of it an artistic tendency must mean that one is anticipating complications. Dada psychology, dada Germany cum indigestion and fog paroxysm, dada literature, dada bourgeoisie, and yourselves, honoured poets, who are always writing with words but never writing the word itself, who are always writing around the actual point. Dada world war without end, dada revolution without beginning, dada, you friends and also-poets, esteemed sirs, manufacturers, and evangelists. Dada Tzara, dada Huelsenbeck, dada m’dada, dada m’dada dada mhm, dada dera dada, dada Hue, dada Tza.

How does one achieve eternal bliss? By saying dada. How does one become famous? By saying dada. With a noble gesture and delicate propriety. Till one goes crazy. Till one loses consciousness. How can one get rid of everything that smacks of journalism, worms, everything nice and right, blinkered, moralistic, europeanised, enervated? By saying dada. Dada is the world soul, dada is the pawnshop. Dada is the world’s best lily-milk soap. Dada Mr Rubiner, dada Mr Korrodi. Dada Mr Anastasius Lilienstein. In plain language: the hospitality of the Swiss is something to be profoundly appreciated. And in questions of aesthetics the key is quality.

I shall be reading poems that are meant to dispense with conventional language, no less, and to have done with it. Dada Johann Fuchsgang Goethe. Dada Stendhal. Dada Dalai Lama, Buddha, Bible, and Nietzsche. Dada m’dada. Dada mhm dada da. It’s a question of connections, and of loosening them up a bit to start with. I don’t want words that other people have invented. All the words are other people’s inventions. I want my own stuff, my own rhythm, and vowels and consonants too, matching the rhythm and all my own. If this pulsation is seven yards long, I want words for it that are seven yards long. Mr Schulz’s words are only two and a half centimetres long.

It will serve to show how articulated language comes into being. I let the vowels fool around. I let the vowels quite simply occur, as a cat meows . . . Words emerge, shoulders of words, legs, arms, hands of words. Au, oi, uh. One shouldn’t let too many words out. A line of poetry is a chance to get rid of all the filth that clings to this accursed language, as if put there by stockbrokers’ hands, hands worn smooth by coins. I want the word where it ends and begins. Dada is the heart of words.

Each thing has its word, but the word has become a thing by itself. Why shouldn’t I find it? Why can’t a tree be called Pluplusch, and Pluplubasch when it has been raining? The word, the word, the word outside your domain, your stuffiness, this laughable impotence, your stupendous smugness, outside all the parrotry of your self-evident limitedness. The word, gentlemen, is a public concern of the first importance.

 

Advertisements

Read Full Post »