Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2016

poets from 47th Poetry International Festival Rotterdam

ગતિ

૨) ધરતી એટલી ક્ઝડપે ફરે છે

કે સ્થિર ભાસે.

મેં એ વિશે કહેવા વિચાર્યું

પણ,તારા સાથી વિમાની તરીકે,

પાર્કિણંગ સ્થળ્ના

ચક્કર કાપતા જોવાનું પસંદ કર્યું.

૩) કીડીઓ

સ્થળાંતરના ખોખામાં આવી.

નવું રહેઠાણ

ઘર જેવું અનુભવાવા લાગ્યું.

જે ક્યારેક બીજાનું હતું,તેમ છતાં-ઘર છે.

૪) નવે ઘેર

હરહુન્નરી ભીંત ખોલે

ટપક શોધવા

કહેવામાં એ ગરબડ નથી,

પણ વ્યવસ્થા ઇતર પ્રકારે.

ઝભલાં,અણીયાળી પેન્સીલો

ખોખા પર,વહેતાં લખાણમાંઃ

રસોડૂં/પુસ્તકો/બથરૂમ.

આ ક્ષણે જો કોઇ બીજું પ્રવેશે

તો એ નહીં જાણે કે અમે ગૃહપ્રવેશ કરીએ છીએ કે ખાલી.

૭) એક વિરામ જે પૂર્ણત; કશું ઇતર

થવાની ધાક થઈ જાય.

કપડાં જે આપણે ખોલ્યાં નથી,

બનાવટી મેન્થોલનો સ્વાદ,

એ જગ્યા જ્યાં

છેવટે તેં તારીગાડી મૂકી.

૮) થોડાંક નશા પછી

મિત્રો વિવાદમાં પડ્યાં

ક્યાં શુધી આપણે સ્વયંમને યુવાન સમજીશું.

શો ફેર પડશે એમાં,

તમે ઊંચા નાદે વિચાર્યું,

જો હું શરૂઆતથી જ યુવાન ન હોત.

પછી ધુમ્મસ બળી ગયું.પછી

તમરાં દેખાયાં.

અનુ.૫/૧૮ થી ૫/૨૦/૨૦૧૬

લુઇસ ચાબેઝ ઃ એક મુલાકાત

સાન હોઝે,કોસ્ટા રિકા…” કવિતા શા માટે ઉપયોગી નથી,અને એમાંજ એના મૂલ્યો ગંઠાયેલાં છે” કવિતાની વ્યાખ્યા પૂચાતાં લુઇસ ચાવેસે આ જવાબ આપ્યો હતો.ચાવેસ ( ૧ થી ૩ ફોટામાં દેખાતો) કોસ્ટા રિકામાં અગ્રગણ્ય સર્જક ગણાય છે.એના આંઠ પુસ્તકો છે અને અનેક વખાણ તથા પારિતોષિક મેળવ્યાં છે. સોર વાના ઇનેસ ડ લા ક્રુઝ અને થર્ડ ફ્રે લુઇસ ડ લીયાન કાવ્ય પારિતોષિક મેળવનારની સફળતાએના ૪૨ વર્ષ કરતાં આગળ છે.સાન હોઝેના ઘરમાં પત્નિ અને બે દિકરીઓ સાથે રહેતાં કવિ વિનમ્રતા પૂર્વક અંગ્રેજીમાં ઉદઘાટક મુલાકાત આપવા સહમત થયા.આ, દાદીનું એ ઘર હતું જ્યાં એ ઉછર્યા હતા.મધ્ય અમેરિકાનો લાક્ષણિક રક્તિમ આવાસ પુસ્તકોથી, બાળકોના ચોકઠા બધ્ધ ફોટાથી ખીચોખીચ,આમતેમ ભટકતાં કાળા કૂતરા અને કાળી બિલાડી સાથે.

ટાહલોઃ વિદ્યાપીઠમાં કૃષિવિદ્યા-અર્થશાસ્ત્ર બણ્યા,એ તરફ વળવાનું કારણ,અને તમારા લખાણ,એ વચ્ચે કોઇ સંબંધ ખરો?

લુઇસઃ હું યુવાન હતો-અન્ય સમ-અને શું કરવું નક્કી ન હતું.હું સામાન્ય વિદ્યાર્થી હતો. મારે એક કાકા હતા જે ખેતીવાડી નિપૂણ હતા,અને મને બહુ ગમતા.એમણે કામ વિશે વાતો કરી અને કહ્યું તે મારે ગળે ઊતર્યું.પાંચ વર્ષ પછી,હું સ્નાતક થયો અને માત્ર બે વર્ષ જ કામ કર્યું.બાળક હતો ત્યારથી સાહિત્ય રસિક હતો.વિચિત્રતા એ હતી ઉછરતા મારા ઘરમાં પુસ્તકો ન હતાં અને કળાની કદર ન હતી.મારા મા-બાપ સિનેમાય ન હતાં જોતાં.હું જાણતો હતો મને વાંચવું ગમતું હતું.મને ભાષાવિજ્ઞાન ભણવામાં રસ ન હતો,જે કોસ્ટા રિકામાં સર્જનાત્મક લખાણથી નજીકની ઉપાધિ હતી.મેં ત્યારે જ નક્કી કરી હતી મારી નિયતિ.

ટાહલોઃઅમેરિકા કરતાં કોસ્ટા રિકામાં પ્રકાશિત કરવું જુદુ હોય,તમે શરુવાત કેવી રીતે કરી હતી ?

લુઇસઃ મારું પહેલું પુસ્તક સ્વપ્રકાશન હતું અને મે બસો નકલ છપાવી હતી.એ એક જ વખત મેં ચુકવ્યા હતાં.એ ખૂબ ભયંકર પુસ્તક હતું.પણ મારે માટે એ મહત્વનું હતું કારણ કે મારા નિર્ણયનું એ દૈહિક પ્રતિનિધિત્વ હતું અને હું જાણતો હતો ક્યારેય ક્રૂષિવિદ્યા-અર્થશાસ્ત્ર તરફ પાછો નહીં વળું.હવેથી,મારે સાહિત્ય નજીક જીવવું પડશે. કોઇ એની સાથે એકાકી નથી જીવતું,પણ એ મારું નવું વિશ્વ હતું.પછીના પુસ્તક માટે,હું સ્પર્ધા જીત્યો જેમાં રોકડા તથ પ્રકાશન સામેલ હતાં.હું બીજું ઇનામ ૨૦૦૪માં જીત્યો અને એમાં લગભગ ૨૫૦૦૦ ડોલર હ્તાં જે મારે માટે,કેવળ ‘વાઉ’ હતું.

ટાલોઃ તમારા લોસ અમિગોસ ડ લો અહિન્યોમાંની સમાવિષ્ટતા વિશે કહો.

લુઇસઃ ૧૯૯૭ થી ૨૦૦૪ આ નાનકડું સામયિક મારી પાસે હતું. અમે ૧૧ અંક કર્યાં હતાં.મેં એ આર્જન્ટિનાની સર્જક,આના વાઇસચુક,સાથે કર્યાં હતાં.જેને અહીં મળ્યો હતો.એ મફત હતું અને અમે અનેક યુવા સર્જક પ્રસિધ્ધ કર્યાં હતાં.જેમને કોસ્ટા રિકામાં બહુ મોકા ન હતાં.૨૦૦૩માં આર્જન્ટિના પાછી ગઈ લગ્ન કરવા,એના લગ્નમાં મને આમંત્રણ હતું. હું ગયો અને ત્રણ મહિના રહેવા વિચાર્યું હતું,ત્રણ વરસ રહી પડ્યો. એક અંક અમે ધંધદારી કુસ્તીનો કર્યો હતો,બીજો એક સાન હોઝેમાં સમલિંગી ક્લબ વિશે હતો વિસમલિંગી કાવ્ય વાંચન સાથે.અમે ધમાલ કરી હતી,યુવાન હતાં ને.અમારામાં ઉર્જા હતી,નહીં બાળકો,ના કુટુંબ,ના જવાબદારી.

ટાલોઃ ૨૦૦૯ની લા નોશિયોં સાથેની મુલાકાતમાં તમે કહ્યું હતું જે કંઇ વાંચ્યું તે થાપણ મૂકી જાય.એ કયાં પુસ્તકો હતાં જ્યામ તમે વળીવળી ગયા હતાં?

લુઇસઃ લેટિન અમેરિકન કવિતા કરતાં વધારે આંગ્લ-અમેરિકન કાવ્ય પાસે હું શિખ્યો હતો. મને લેટિન-અમેરિકન કવિઓ ખૂબ ગમે છે પણ એવો સમય હતો મારા જીવનમાં જ્યાં મેં મારા ગમતા લેટિન કવિઓનું સાયુજ્ય રચ્યું હતું, વિલિયમ કાર્લોસ વિલિયમ,અને કેનિથ રેક્ષરોથે સર્જ્યું હતું તે સાથે. મને સરળતા ગમે છે,જે એટલી સહજ નથી.એમણે અઘરા શબ્દ ન હતા પ્રયોજ્યા.એ ખૂબ સંયમી હતા.ખૂબ અસર વિનાનું સર્જન.એ બધાંમાંથીમારો મનગમતો સર્જક હતો સેલિન.જ્યારે હું યુવાન હતો, મને કથા કહેતાં ગીત ગમતાં અને એ રીત હતી અંગ્રેજી શિખવાની,બાબ ડીલન,પિંક ફ્લોઇડ અને ડાયર સ્ટ્રેઇટ.

ટાલોઃ સાન હોઝે તમારા સર્જનમાં પૂર્ણતઃભાગ ભજવતું લાગે છે.તમારું ચોફેર અને તમારું વ્યક્તિત્વ ‘ટિકો’તરીકે તમારા સર્જનને અસર કરે છે?

લુઇસઃ અનેક સ્થાનિક અને મનોવૈજ્ઞાનિક સિમાચિહ્નો છે જેને મારા વિકાસ સાથે સંબંધ છે.એવાં શબ્દો છે જે મેં ઉપયોગમાં લીધાં છે, મારા સ્થાનકમાંથી આવ્યાં છે.કેવળ સ્થાનક જ નહીં મને ઘેરાયેલાં માણસો પણ,મારાં સર્જન સાથે સંકળાયેલાં છે.

ટાલોઃ તમે તમારાં મા-બાપ વિશે ઘણું લખ્યું છે.તમને લાગે છે તમારા સર્જનનું ઘટક ‘કબૂલત’ છે?

લુઇસઃ ક્યારેક.અવશ્ય,એ કબૂલત છે.કાલ્પનિકતા સાથે આત્મવૃત્ત વિપુલ પણે મિશ્રિત છે.મારામાં થોડે અંશે સર્જનશક્તિ સામેલ છે.હું નથી જોઇ શકતો મારામાં ૩૦ ચરિત્રોનું મનિવૈજ્ઞાનિક લક્ષણ સર્જવાનું.હું એ નથી.હું નથી કરી શકતો.આમ મેં જે કઈ લખ્યું તે છે….સત્ય.એ સંભવ્યું વા સંભવ્યું ખૂબ.આત્મિય મારી સર્જન પ્રક્રિયાને.હું થવા દઉં છું રોકી ન શકવાને કારણે.જે કાળે હું લખતો નથી,હું સારું અનુભવતો નથી.હું અશાંત રહું છું.

ટાલોઃ કોસ્ટા રિકાના અગ્રગણ્ય સર્જક તરીકેના ઉલ્લેખ સામે તમારો શો અભિપ્રાય છે?

લુઇસઃ ના,ના. મારે એવું કહેવાનું નથીઆપણે સામાજિકોના વિસ્તારના ભાગરૂપ છીએ.ત્યાંથી તત્વ પણ આવે છે. વાંચ્યું છે તેમાંથી આપણે સર્જીએ છીએ.આપણા સમૂળા વાંચનમાંથી-ગમતું અને અણગમતું. એનો શો અર્થ હશે,યેનકેન? તમને ઘણા લોકો માટે એ સંભળાતું હશે અને ક્યારેક તમે કહેશો,’એ શું’ અને એ ખોટ્ટો વિવેક નથી.હું એ વિશે વિચારવા સમય નથી ફાળવતો.

ટાલોઃ અહીં તમને કવિતામાં કયા વળાંકો દેખાય છે?

લુઇસઃ ત્રણ કે ચાર નવાં સ્વતંત્ર પ્રકાશનો છે.મારા મતે એ તંદુરસ્ત છે.ઇન્ટરનેટે પણ ઘણા સર્જો માટે અખૂટ જગ્યા ખોલી આપી છે.અનેક યુવા સર્જકો એમની કૃતિ પ્રગટ કરે છે.મને એસ્તબાન ચિનચિયા ગમે છે,એ ફોટોગ્રાફર પણ છે. સિલ્વા પિરાનેસી ગમતીલો છે.એમનામાં મને મોટે ભાગે રસ છે.

અનુ.૫/૮ થી ૫/૧૪/૨૦૧૬

2) નાનકડી શેરી

પછી

વરસાદ પડશે

વરસાદ !

સવારે પોપટ બરડ્યો

સામેની બારીમાંથી

દિવસ હતો

વાદળ છાયો આકાશી

કાંકરીના ચોખ્ખા વળાંક

અરવ હસ્તપ્રત

બાળકો ટૂંકાણમાં રમત વિચારે

અને વરસાદ! પોઅપટ બરાડે

બપોરે હવે કોરું

બારી શ્વેત અને દ્વાર

લગભગ ચળકે

ઉપરાંત સ્ત્રીની કાનટોપી

બે શ્વેત

શબ્દ પછી માટે.

અનુ.૫/૧૪/૨૦૧૬

3) વર્ષ બે હજાર

છેવટે અમને ભરખતાં લગીરેક સમય લાગ્યોઃ

બળતણનો કાલ્પનિક ઉપયોગ,

ધૂંધળુ વ્યકરણ

તર્કશાશ્ત્રીઓના આ કે પેલા સંગઠનનું

અમારામાં સબળ હોય તેને

રોકડ ભેટમાં.

કોણ ડામી શકે એકરાગતામાં ઊંચકાયેલા સ્વર?

‘યાત્રા કશું વિસ્તારતી નથી’

મહાન શહીદે કહ્યું,’ સિવાય તમારી રતાશ.’

એ અધિકૃત હોદ્દો હતો

જાહેરાત વગર રોજ સાંજે છ વાગે

પ્રસારિત થતો.

ગીતો માટેનો સમય વહી ગયો હતો.

ઉપરાંત- ચુંબન,શિલ્પ,સેરવો,ટેન્ગો

અને ઇતર વર્તણુકોના

ઉલ્લેખ ચવાયેલી વાતો છે.

ઇશ્વર એમની પાસે છે;

અમારે ભય હતો.

એકજ તફાવત,તમે કદાચ કહ્યું હોત

મેં ભીની આંગળી હવામાં રાખી.

કોણ જીતે એના પર આધારિત

મેં દાઢી કરી વા નહીં.

અનુ.૫/૧૭/૨૦૧૬

4) આ,આવતી અને છેલ્લી સદી

મારા વરે અવકાશી દફન વાંછ્યું છે

એની ઇપ્સા છે હયાતી

જેમ વાસી માંસ દીપડાની સાચવણી

પરિચિત પરસાળે પાછો ફરેલ એ

કદાચ કોઇપણ શક્યતા પસંદ કરશે

પણ દરેક ઓરડા મારાથી ભરપૂર છે

લગ્ન માટે સજ્જ

અનુ ૫/૧૬/૨૦૧૬

5) કાચનું મૃગ

અહીં કાચનું મૃગ

ડાળીઓ તૂટે,ઝાંઘના હાડકાં

શરીર ફરતે પાનખર પાંદડા ફરી વળે

બરફનો ફાંટો નજીક ધસે

લાલ શિયાળ પડછાયો સૂંઘે

પડછાયો વણઅડક્યો કાચના મ્રૂગને અહીં

બરફનો ફાંટો હાડકાં ચાટે,

પાનખર પાંદડાં ભેગાં થાય સ્થળે ટાઢમાં

ઝાંઘ વાંસળી બટકે અને ફાટે

અનુ.૫/૧૦/૨૦૧૬10
read all these in original / english translations on :

Home – Poetry International

47th Poetry International Festival Rotterdam 2 MARCH 2016 Between 7-11 June 2016, join us for the 47th Poetry International Festival Rotterdam, the Netherlands! We’re proud to say we are one of the oldest and largest poetry festivals in the…

poetryinternationalweb.net

Read Full Post »

તારામાં વિશ્રાંત માણસની ગતિ શોધું છું હું
જે રીતે એ માણસ ભટકે નિરૂદ્દેશ
જે રીતે એ ત્યાગે સઘળૂં અને ઉમેરે વારસઈમાં
હું ઇચ્છું જાણવા પ્રતિક,સિમાચિહ્ન
દિવસના,કેવી રીતે વાંચવા
ધુમાડિયા ઇશારા અને કબૂતરની ઉડાણ પધ્ધતિ- અને
દરેક વસ્તુ જે પહોંચે આપણને અગમથી
હું મથું જાણવા કેવી રીતે ભરું ડગ તારા
માર્ગમાં
જે રીતે માણસ કાઢે ખાસડાં જ્યારે એ વટાવે
સ્વકને ઝરણા સમ

હું તલસું તારા શબ્દ સ્ફોટ ફરીવાર
ઉડુગણ સાથે
જેથી હું અટકાવું એમને અને મુકું અરવમાં
સજીવ
મારા મુખમાં અને મારા હાથમાં
અગ્નિ ઉપર

****

હું તને ચાહું છું ભારે વાહન વ્યવહારમાં
મારા લોહીના પ્રદૂષણ સાથે.
હું મારી વાંછના ઉઘાડી રાખું
કેવળ તારા મોઢામાં શ્વસતા સ્થળે
હે શબ્દ જેને હું ચાહું કચકચ તરીકે
મારી માની,મારાં મિત્રોની, કવિતાની
જે મારા મનમાં છે.
વિચારોથી ભરપૂર હું મળું તારા અરવ
હોઠના મૌનને.
ઢાળું મને તારા મુખના ભંડકિયાથી
કારણ મને શંકા છે હું તને સાંભળી શકીશ
આકાશગંગામાં.
અનુ. ૫/૭/૨૦૧૬

I seek the path of a man who rests in you
The way a man strays from his heart to journey onward
The way he leaves everything and adds to his inheritance

I seek to know symbols, the milestones
Of daytime, how to read
Smoke signals and the flight patterns of pigeons – and all
Things that reach us from the distance

I seek to learn how to keep my feet within your
Roads
The way a man removes his shoes when he must cross
Himself like a stream
And I long for your word bursting once more
With stars

So that I can cut them out and place them in the silence
Alive
In my mouth and in my hands
On fire

*****

I love you in the heavy traffic
With all the pollution in my blood.
I lay bare my desire
The place that breathes only in your mouth
O word that I love like the speech
Of my mother, of my friend, of the poem
I have in mind.
With my head full of ideas I visit the silence
Of your lips.
Mould me with the vault of your mouth
For I suspect that I can hear you
In the firmament.

Daniel Faria, (Portugal, 1971–1999).

Read Full Post »

રોમન કલેવરઃસંયોગાત્મક નકશો

મારી કવિતા તું છે

૧. તારા દિવાસ્વપ્ન વિશે કશું કહે (વધુમાં વધું ૩ લીટી)

૨. નામ / પહેલું નામ (મરજીયાત)

૩.સ્થળ/ દેશ / શહેર

૪. ૩ શબ્દ (૧) દેશ (૨) શહેર (૩) સ્વક વિશે

૫. ૨ શબ્દ તારી પસંદગીના

૬. ૧ તારો અસહ્ય શબ્દ

૭. કેમ છો

ત્યારબાદ મહેરબાની કરી ઉમેરોઃ૧.+ ચાલો કહો કે હું+૨.+હવે તેં મને બોલાવ્યો+૩.+ અને હું

ધાર્મિક સુત્ર જેવુ પુનરાવર્તન થાઉં +૪.+ અહીં આપણે અટકકીએઃ+૫.+ આથી આગળ, કેવળ+૬.+૭.

બ્રાન્કુઝી કેદ

સંસ્મ્રુતિ એક યંત્ર છે

નિર્ણયશક્તિનો અને એ

અનેક રીતે

ઉપયોગમાં લેવાય

હું દોષી હતો

આ વખતે એ સ્પષ્ટ

હતુંઃ મરજી

પૂર્ણતઃસ્વકીય હતી

અનુ.૫/૯/૨૦૧૬

ROMANIAN BODIES: A RELATIONAL MAP

My poem is you
1. Tell something you have dreamed (3 lines max.)
2. Name/forename (optional)
3. Place/country/city
4. 3 words on (1) country (2) city (3) you
5. 2 words you prefer
6. 1 word you can’t stand
7. HELLO

Afterwards please add: 1. + Let’s say I am + 2. + Now you call me + 3. + and I repeat as a sacred formula + 4. + here we can stop: + 5. + Beyond this, just + 6. + 7.
BRÂNCUŞI* BONDAGE

1.

Memory is an instrument
of judgment and it
can be used
in several ways

2.

I was guilty and
this time it was
clear: the pleasure
was all mine

 

© 2015, Răzvan Ţupa
© Translation: Adam J. Sorkin
First published on Poetry International, 2016

Read Full Post »

G Minor*

આપણે એકમેકને ચાહીએ નહીં
તો તારા સંસ્મરણ કેમ મને અલોપે, સંતાપ સમ?
જેમ વિશ્વ સુકા સરોવરમાં પાછું વરસે
વિહોણું છતાં અનુકૂળ
 
કદાચ પ્રેમ ભાર છે, સાદગીથી મુક્ત
કદાચ તું આનંદથી કંટાળ્યો હોઇશ
તને નિરુત્સાહ લાગ્યું હશે
 
તારું ઘર ગાંધી માર્ગે છે
હું ધારું છુંં કે વ્યુત્પત્તિ અભ્યાસમાં 
મેં તને આપેલો મોટો વંદો,ઊંચા ભૂશિરે મૂકાયેલો
પુસ્તકની ભીંતે તાકી રહે,ચોકઠે મઢેલા ઇતર મ્રુત વંદા
 
હું તને મારામાંથી છેંકી કાઢીશ
જેમ કાચબાની પીઠેથી પાંખા થતાં ટપકાં અને લીટીઓ
 
અને થોડી વિસ્કિ પીધા પછી
હું તને સંભારતી નથી.
અનુ. ૫/૪/૨૦૧૬
G Minor
If we do not love each other
how come the thought of you dissolves me, like sorrow?
like the world being poured back into a dead lake
bereft yet congenialPerhaps love is a burden, devoid of simplicity
perhaps you would have been bored by happiness
you would have found it dull

Is your home in St. Gilles
I imagine an etymologist’s study
the stag beetle I gave you, placed on a promontory
facing a wall of books, other framed dead beetles

I need to write you out of me
like a diminishing carapace of dots and lines

And after a few sips of whiskey
I no longer think of you.

Read Full Post »

કાકીડા સમ આકાશ તાકવું,

હું તને ઠરીઠામ કરું ચીડ સોડાતા થડમાં.

મારી ચામડી ચિક્કાર મારાં કપડે કોતરેલાં ફૂલોથી.

પુરુષ અને હમિંગપક્ષી આજે રાત્રે આવી મને ચીમટી શકે;

મારો આનંદ અમ્રુત જે વહે.

હું તહેવારમાં ન્રુત્ય કરવા જઈશ અને વરસાદ પાશે

તો હ્રદય ઉછાળશે ઇન્દ્રધનુષ

મરા ગૂંથેલા બ્લાઉસ અને આંખો ઉપર.

જ્યારે વીજળી થશે,આકાશ બળશે,

મારું કાકીડો મોં એનો અગ્નિ પીવા મેં ઉઘાડ્યું.

Two Poems, Natalia Toledo | World Literature Today

Huipil

Facing the sky like a lizard,
I settle you in a trunk that smells of pine.
My skin bursts with the flowers etched upon my dress.
Men and hummingbirds can come and pinch me tonight;
my happiness is nectar that flows.
I am going to the fiestas to dance and if it rains
the heart of day will hurl a rainbow
upon my huipil and my eyes.
When lightning falls, the sky burns,
I open my lizard mouth to drink its fire.

Natalia Toledo – Wikipedia, the free encyclopedia

Natalia Toledo Paz (born 1968) is a Mexican poet

*Huipil
[wee-peel]
a richly embroidered cotton blouse worn by women in Mexico and Central America, often very wide and low-cut. (like kutchhi blouse)

Read Full Post »

૧)  કોટો સુપરમાર્કેટ

મારા ઘર પાસે કોટો સુપરમાર્કેટ

ખૂલ્યું.વાહનો માટે

વિશાળ જગ્યા અને તાજાં

ફળ તથા શાકભાજી સમગ્ર વરસ

દરમ્યાન.

ચારેય ઋતુ.

રાત્રે

કોટોની વિદ્યુત સંજ્ઞા

પ્રકાશિત કરે સમગ્ર

પગથી અને ગોળ કાંકરીવાળી શેરીને.

૪/૨૯/૨૦૧૬

૨)  ઝેરોક્ષ

મૂળતત્વો સમ

ગાંધીયાટું બરછટ હતું.

મેં મશીન ચાલું કર્યું.એના પ્રકાશે

સ્થળની નીરસતા ઉવેખી.

એક સમે મને અંધારાં આવ્યાં.

(જેમ ખુણે વળાંક લેતી

મોટરના પ્રકાશે.)

મેં ફેંટા કીલમેસ* સાથે ભૅળવી

મેં કોઇને સાંભળ્યા નહીં ;

પહેલીવાર તને ચુંબન કર્યું

તે મને યાદ છે,છેલ્લા ઉનાળે,અતિશય

ઉગેલા મેદાન પાસે અસંખ્ય

કંસારી સંચાલિત.

૪/૩૦/૨૦૧૬

૩)  સાઇલિનસ* રેલ્વે સ્ટેશને

એક પડખે સૂતેલો,બેઢબ કૉણી

સીમેન્ટ તરફ ઢળેલી અને એનું મસ્તક

પાછળ નમેલું,એ ઊંઘે.ઘૂટણ બેવડ વાળેલા,

પગ કૂલા સામે,એનું મોટું પેટ ખૂલ્લી હવામાં,

આકાશ તરફ મોઢું વકાસેલું,ઊકડા નાકે.

આ બે-ત્રણ લિટરની કૃતિ હતી.

જો એ આરસ હોત રોમ,લંડન વા પેરિસના

સંગ્રહાલયમાં પ્રદર્શિત હોત

ગ્રીક કળાના ઉદાહરણ સ્વરુપે.

અને માંખી એને બમણત નહીં.

૪/૩૦/૨૦૧૬

૪)  આંઠમાનું.બોંતેરમું.

પહેલાં શું ભૂસવુંઃ

પડછાયો કે શરીર

ગઈકાલે લખાયેલાં શબ્દ

વા આજે લખેલાં

વાદળ છાયો દિવસ

કે ઉઘાડ?

પહેલાં તો ક્રમબધ્ધતા નક્કી કરવી જોઇએ.

વિશ્વ ભૂંસી નાખવું શિખેલું

ઝડપી આત્મ નાબૂદીમાં સહાયક થશે.

૪/૩૦/૨૦૧૬

૫)  હું ધિક્કાર કાવ્ય લખવાની તૈયારીમાં જ હતી

પણ ઘડીક પલંગમાં પડી રહી

મેં ફોનનો જવાબ પણ ન આપ્યો.

મેં એના વિશે વિચાર્યુંઃ

એણે કહેવા જેવું બધું જ કહ્યું

આવેલી દરેક પંક્તિ મને ઉત્કૃષ્ટ લાગી

સંદર્ભે યોગ્ય રહી,સરસ વહી,

શબ્દ મારા માથામાંના તેલે ઘસ્યા તીક્ષ્ણ,

એક પછી એક,આવતાં,ચળકાટ પ્રેરિત.

મેં જાતને કહ્યું, અહીંથી હવે ઉઠવું પડશે

અને લખીશ આ વેરભરી નિશ્ચયાત્મક પંક્તિઓ

અને ગુસ્સો અને વેદના અને નફરત અને વેર

અને પછીથી બધું સમુસુથરું હશે,કવિતા

મને સાજીસમી કરશે,એ ત્યાં રહેશે

ઘૂઘવાતા ચાઠા સમ,

આ રીતે એ મને ઉઘાડશે.પછી હું ઉઠીશ,અને કવિતા,

વા એ નહીં તો કમસેકમ હું ઉઠીશ.

પણ હું સૂઇ ગઈ.

૪/૩૦/૨૦૧૬

Coto Supermarkets
Near my house they opened a Coto
Supermarket. With a
huge
parking lot and fresh
fruits and vegetables all through the
year.
Four seasons.At night,
Coto’s electric sign
lights up the whole
sidewalk and cobblestone street.

The Photocopier
The convenience store is rough as the
elements.
So I turn on the photocopier. Its light
snubs out all the frigidity of the place.
At times it blinds me.
(Like the lights of cars
that turn the corner.)I mix a Fanta with a Quilmes.
I hear no one:
I remember the first time I
kissed you, last summer, by
an overgrown field ruled by
so many crickets.

Read Full Post »