અનુવાદ ૩/૨૦/૨૦૧૭ બેલ્જીયમ
Bucharest
Some places are so small
they’d fit on the tip of a finger.
I try to point at where everything was
but I can barely remember.

Among the rubble of forgetting stands
my grandfather’s bookcase and that Sunday afternoon
when we read the atlas together, his finger
resting on the capital of Romania.

‘A smashing bunch of slags’ they had, he said
and I thought a slag was some sort of Eiffel Tower
and resented him for never
bringing me back a miniature version.

Later I learned that borders and grandfathers are relative.
Only that afternoon is marked in the atlas
by raised alphabet letters, as the afternoon
when I still saw in him the most perfect guide.
© 2015, Charlotte van den Broeck
From: Kameleon
Publisher: De Arbeiderspers, Amsterdam/Antwerpen, 2015, 9789029538435
© Translation: 2016, Astrid Alben
From: Banipal. Magazine of Modern Arab Literature, 57, Autumn/Winter, 2016
બુકારેસ્ટ
કટલાંક સ્થળ એટલાં નાનકાં છે
એ ટેરવે બંધ બેસે.
જ્યાં દરેક હતું એ ચીંધવા મે યત્ન આદર્યો હતો.
પણ હું ભાગ્યે જ યાદ રાખી શક્યો હતો.
વિસ્મ્રૂતિના ખંડેરમાં ઊભું હતું
મારા દાદાનું પુસ્તક કબાટ અને એ રવિવારની બપોરે
જ્યારે અમે ભેગાં નકશો જોતાં,એની આંગળી
રોહમેનિઆની રાજધાની પર અટકતી.
એણે કહ્યું,એમની ભાષામાં જોરદાર અવળવાણી છે
અને તેને લાગ્યું કે અવળવાણી કોઇક જાતનો કૂતુબમિનાર હશે
અને ક્યારેય મારે માટે લઘુ અવતાર પાછો ન
લાવી શકવા માટૅ માઠુ આણ્યું.
પાછળથી મેં જાણ્યું કે સીમા અને ઊર્વજોસંબંધી છે.
કેવળ એ બપોરે નકશામા નોંધ્યું
ઉપસાવેલાં મુળાક્ષરોથી, આખી બપોર
જ્યારે મેં હજું પણ જોયો એને સૌથી સંપૂર્ણ માર્ગદર્શક તરીકે.