Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘લિબિયન કાવ્યો’ Category

હું કદાચ અબુધ હતો
બે દોરા ઝાલી રાખતો
એક ધોળો,બીજો કાળો
સવારની રાહ જોતો
એમને નોખા કહેવા.
હું તો કેવળ પાળુ
મારો ધર્મ જે
મેં નથી ચોર્યો
કે નથી અંગીકાર કર્યો.
કદાચ હું અબુધ હતો
અંગ મેળવેલા દર્દીએ
કહ્યું હતું, હું દુખી છું
કોઇકે તો મરવાનું હતું, કરતાં
વધારે સારો જવાબ વિચારવા.

ના, મારો જીભડો
લંબાયો નથી. એ તારી
મા એ આપેલો ડગલો છે,
કીરમજી વા રુપેરીભૂરો,
રેશમી અસ્તર, કૉલર
તારું સમગ્ર ગળુ ઢાંકવા
પૂરતો પહોળો હતો.
આખો હેમાળો તેં પહેર્યો
પછી વસંત આવે
પણ ક્યારે જાય નહીં.
એ અરબસ્તાની હતું માર માટે.
હવે હું ધોળું ખમીસ પહેરું-
પાતળી રાખોડી પટ્ટીઓવાળું,
તૂટેલું ઉપલું બટન-
અને બંધબેસતું.
khaled mattawa, libya,Bengazi,born 1963
recipent of # ^ a b “Khaled Mattawa’s page on University of Michigan website”. University of Michigan MFA faculty. http://www.lsa.umich.edu/english/grad/mfa/mfaFacDetail.asp?ID=963. Retrieved 2008-06-26.
# ^ “Khaled Mattawa on Web Del Sol”. Web Del Sol Association. http://www.webdelsol.com/mattawa/. Retrieved 2008-06-26.
# ^ a b “Khaled Mattawa on Banipal Magazine”. Banipal Magazine. Archived from the original on 2008-05-07. http://web.archive.org/web/20080507185347/http://www.banipal.co.uk/contributors/contributor.php?conid=87. Retrieved 2008-06-26.
# ^ “Radius of Arab American Writers”. RAWI. http://www.shems.info/rawi/index.php. Retrieved 2008-06-26.Mattawa was the 2010 recipient of the Academy of American Poets Fellowship.
Khaled Mattawa, Writer
Khaled Mattawa was born in Benghazi, Libya where he had his primary education. In 1979 he emigrated to the United States. He lived in the South for many …
http://www.webdelsol.com/mattawa/ – 4k – Cached – Similar pages part 5માં આ કાવ્ય છે.

Read Full Post »