પલંગ ખખડ્યો આખી રાત.
કદાચ બે જીવ, બે સિંહ યુધ્ધે ચઢ્યા હતાં.
વા બે મૃત્યુએ યુધ્ધ ચાલું રાખ્યું હતું.
પલંગ કિચુડાયો આખી રાત.
હકિકતમાં ત્યાં હતાં બે પાટલુન
શ્વેત જમાવ કાળા ઓશિકે.
૧૧૧૨૦૧૩
Posted in ઇન્ડોનિસિયા, disclaimer on જાન્યુઆરી 24, 2013| 5 Comments »
પલંગ ખખડ્યો આખી રાત.
કદાચ બે જીવ, બે સિંહ યુધ્ધે ચઢ્યા હતાં.
વા બે મૃત્યુએ યુધ્ધ ચાલું રાખ્યું હતું.
પલંગ કિચુડાયો આખી રાત.
હકિકતમાં ત્યાં હતાં બે પાટલુન
શ્વેત જમાવ કાળા ઓશિકે.
૧૧૧૨૦૧૩
સોમ | મંગળ | બુધ | ગુરુ | F | શનિ | રવિ |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
અક્ષયપાત્ર/Axaypatra પર કશુંક અભિનેતા વિષે | |
અક્ષયપાત્ર/Axaypatra પર Testing | |
અક્ષયપાત્ર/Axaypatra પર [ એક નવી ભાષાઃ વાણી] | |
himanshupatel555 પર મારી મા મત આપવા જાય છે | |
himanshupatel555 પર સ્વર્ગ સુખનો દાદરો |