Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘મલેશિયા’ Category

G Minor*

આપણે એકમેકને ચાહીએ નહીં
તો તારા સંસ્મરણ કેમ મને અલોપે, સંતાપ સમ?
જેમ વિશ્વ સુકા સરોવરમાં પાછું વરસે
વિહોણું છતાં અનુકૂળ
 
કદાચ પ્રેમ ભાર છે, સાદગીથી મુક્ત
કદાચ તું આનંદથી કંટાળ્યો હોઇશ
તને નિરુત્સાહ લાગ્યું હશે
 
તારું ઘર ગાંધી માર્ગે છે
હું ધારું છુંં કે વ્યુત્પત્તિ અભ્યાસમાં 
મેં તને આપેલો મોટો વંદો,ઊંચા ભૂશિરે મૂકાયેલો
પુસ્તકની ભીંતે તાકી રહે,ચોકઠે મઢેલા ઇતર મ્રુત વંદા
 
હું તને મારામાંથી છેંકી કાઢીશ
જેમ કાચબાની પીઠેથી પાંખા થતાં ટપકાં અને લીટીઓ
 
અને થોડી વિસ્કિ પીધા પછી
હું તને સંભારતી નથી.
અનુ. ૫/૪/૨૦૧૬
G Minor
If we do not love each other
how come the thought of you dissolves me, like sorrow?
like the world being poured back into a dead lake
bereft yet congenialPerhaps love is a burden, devoid of simplicity
perhaps you would have been bored by happiness
you would have found it dull

Is your home in St. Gilles
I imagine an etymologist’s study
the stag beetle I gave you, placed on a promontory
facing a wall of books, other framed dead beetles

I need to write you out of me
like a diminishing carapace of dots and lines

And after a few sips of whiskey
I no longer think of you.

Read Full Post »