Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ઓસ્ટ્રેલિયા’ Category

૧) સાવિત્રિનો લહિયો, મિશેલ કેહિલ

હું ઇતર ઇશ્વર શોધવા આવી હતીઃ
વૈદિક દેવી ,મહાદેવી.
મને કેવળ લંગડો જડ્યો
જે સાંકડો રસ્તો ઠેકતો હતો,
રક્તપિતિયો સલમલ જેવાં હાથવાળો.
વૈશ્વિક ગામડામાં ઇશ્વર આવાં સ્વરૂપ ધરે છે ?
આ બાળકો હગે
પવિત્ર નદી કિનારે,
જે વહે નકામા રોપામાં.
અઘારની મીઠડી ગંધ
હું ઉંઘું તે દરેક પલંગમાં ભળે.
સૂર્યપ્રકાશ કેવી રીતે પરમ સુખમય હોય.
શેમ્પુની સુગંધ
વા ફિક્કા સંગીતનો
ઇઝરાયલી સ્વર સ્વર્ગસુખ કેવી રીતે.
અને જો એ ખરેખર દૂર્ગાપૂજા હોય
તો એનું વાહન ક્યાં?
કોણ વિચારશે એના વાઘનું શિશ્ન
ચીની નપુંસકતા દૂર કરવા વપરાશે?
કદાચ આજે ભૂલથી,મને,લક્ષ્મી ગણી
પાણી ઘટેલા બાળકની માએ
જે આખા મહિનાની રોટલી માંગે છે.
જોયું,મારા હાથ બેવડાય છે.
ગુલાબી કમળ ઉગાડવા.
પાંચના સિક્કામાં ચલણ ઠાલવવા.
હું કેવીરીતે સમજાવું કે હું લક્ષ્મી નથી,
પણ સરસ્વતિનો લહિયો શોધે
હંસનું વળાંકદાર ગળુ,સાચો શબ્દ
એને ખાતરી કરાવવા કે સ્તનપાન વોશ્વનિય છે
દૂશિત પાણીમાં ભેળવેલાં
આયાતિ દૂધ કરતાં.
૩/૧૪/૨૦૧૫

૨) લોર્કા
ક્ષણભર ભીંત સાથે ઊભો રહ્યો
પછી જલ્લાદ તરફ ચાલ્યો
બંદૂકનું મોઢું પકડ્યું
અને લઈ લેવા પ્રયત્ન કર્યો.
શાંતિથી, બ્રેડનાઈફ પકડી
ચેષ્ટા કરતાં પ્રેમી સમ.

એ ભીંત સાથે છત્તો ઊભો રહ્યો
પછી ફરી ચાલ્યો
દયામણો,પીઠું બંધ થતાં પહેલા
સાંજે ઝઘડેલાં હતાશ જેવું.
પણ એમણે ઝડપ્યો એને
ઘૂંટણીયે પાડ્યો
ઊંધો વાળ્યો
હવે એની પ્રાર્થના સિંહની નદી જેવી
૨/૩/૨૦૧૫

૩) મિલર ફાર્મ,ચર્લેરોઇ
જુલિયા મિલર માટે

વરસાદ આખી રાત પડ્યો અચાનક
હારમાળા થયો પર્વતની ખૂંધી માટીમાં.
બળી ચૂકેલો ધૂમાડો
તત્ક્ષણ લીલાશ દેખાડતો હતો
પરોઢે,ખૂંપેલા પ્રકાશમાં;
અતિદૂરના પાંદડા
સ્ફટિક ટીપાં જેવા દેખાતા હતાં,
આ લાગણી દરેક
મલાઈ કાઢેલા દૂધ જેવી.

તાળુ માર અને ખોલ વણરક્ષ્યા દરવાજે.
બે કબર વચ્ચે કર્મ
સરકી આવશે.
હાર્દ ઇપ્સે એના નદીમુખ
પાસે આરામ કરવા-ચાલુ રાખો.
૨/૧૩/૨૦૧૫

SARASVATĪ’S SCRIBE
I came in search of other gods:
the Vedic deities, the Mahadevis.
I found only a cripple
who limps along a narrow path,
lepers with hands like turnips.
Is this the form a god takes in the global village?
These children defecate
by the sacred river,
which flows into an archipelago of weeds.
The sweet smell of latrines suffuses
every bed I sleep in.
How sunlight is a blessing.
How the smell of shampoo,
or the fading cacophony
of Israeli voices is bliss.
And if it really is Durga Puja,
where is her wahan?
Who would think her tiger’s penis
is being used to treat impotence in China?
Perhaps I am mistaken, today, for Laksmī,
by the mother of a dehydrated infant
who begs a month’s supply of NAN.
See, my hands have multiplied.
To germinate pink lotus flowers.
To empty out a currency in five rupee coins.
How do I explain that I am not Laksmī,
but Sarasvatī’s scribe searching
for a swan’s slender neck, for the right words
to convince her that breastfeeding is safer
than imported milk
mixed with contaminated water.
© 2010, Michelle Cahill
From: Overland, 194, 2010
 
Michelle Cahill
(India)   
Michelle Cahill is a Goan-Anglo-Indian writer who lives in Sydney
1)
LORCA
He stood a moment against the wall
then walked towards the executioner
reached for the mouth of the rifle
and tried to take it from him,
gently, as if a breadknife from
a lover gesticulating.

He stood back against the wall
then walked off again
apologetically, as if from a broken
heart’s call to fight at bar-closing.
But they grabbed him
and knelt him
and bent him over
his prayer now a river of lions

2)

MILLER FARM, CHARLEROI
for Julia Miller

The rain fell all night overtaking itself,
beading off the hill’s hunched coat.
The morning shows a quick patina
of green through a burn-off’s
nested smoke, the sunken light;
the far-off leaves turning
themselves like crystal drops,
this feeling the cream skimmed off
the milk of all feeling.

Unlatch and latch the unattended gate,
between two grave actions
the will slips through.
Though the heart wants for rest
at the mouth of its river – keep on.

© 2010, L.K. Holt
From: Patience, Mutiny
Publisher: John Leonard Press, Melbourne, 2010

Read Full Post »